SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ ] ર૭. આત્માને આશ્વાસન આપવું. ૪૦-૪૧ (૨૧) “ હું મૈથુનથી નિવૃત્ત થયે તથા સંયમ પાળે એ નિરર્થક છે, કારણ કે ધર્મ એ કલ્યાણકારી છે કે પાપકારી એ હું સાક્ષાત જાણી શકતો નથી. તપ અને ઉપધાનને સ્વીકાર કરીને અને સાધુની પ્રતિમાઓ ગ્રહણ કરીને એ રીતે વિહરવા છતાં મારું છઘ-જ્ઞાનાવરણાદિ કર્મ દૂર થતું નથી. કર–૪૩ (૨૨) ખરેખર પલેક નથી અથવા તપસ્વીની ઋદ્ધિ પણ નથી. અથવા (સાધુપણું ગ્રહણ કરીને) હું ઠગાયો છું”—એ પ્રમાણે ભિક્ષુએ ચિન્તન ન કરવું. ૪૪ “ જિનેશ્વર થઈ ગયા છે, વિદેહાદિ ક્ષેત્રોમાં) જિનેશ્વર છે, અને ભવિષ્યમાં થશે એમ જેઓએ કહ્યું છે તે મિથ્યા છે ” એ પ્રમાણે ભિક્ષુએ ન ચિંતવવું. ૪૫ આ સર્વ પરીષહે કાશ્યપે કહેલા છે, જે (જાણીને) એમાંના કોઈ વડે પીડાયા છતાં ભિક્ષુ હણાય નહિ-તપોભ્રષ્ટ થાય નહિ. ૪૬ એ પ્રમાણે હું કહું છું. २१ निरहगम्मि विरओ मेहुणाओ सुसंबुडो । जो सकरवं नाभिजागामि धम्मं कल्लाणपावग तबोवहाणमादाय पडिमं पडिवज्जओ। एवं पि विहरओ मे छउमं न निवट्टई २२ नत्थि नूणं परलोए इड्रो वापि तवस्सिणो। अदुवा वञ्चिओ मि त्ति इइ भिक्खू न चिन्तए अभू जिणा अस्थि जिणा अदुवावि भविस्सई । मुसं ते एवमाहंसु. इइ भिक्खू न चिन्तए एए परीसहे3 सव्वे कासवेण पवेइया । जे भिक्खू न विहन्नेज्जा' पुट्ठो केणइ कन्हुई ४६ त्ति बेमि ૬. નિય. ફા ! ૨. જે. શા. રૂ. રપતા શrs ! ૪ નિદાચા. ફા ! ક. વિજ્ઞા . ફા ! . Fog શા | કર
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy