________________
નિવેદન ગજરાત વિદ્યાસભાના ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનમાં જે સંશોધનગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવામાં આવે છે તેનું એક અંગ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનું સાહિત્ય સંશધનની શાસ્ત્રીય દષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કરમચંદ કેટવાળા ટ્રસ્ટના વહીવટદારે શેઠશ્રી પ્રેમચંદ ક કેટાવાળા અને શેઠશ્રી ભેળાભાઈ જેસિંગભાઈ એમણે આ સંસ્થાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના ગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવા દાન કર્યું છે. એ માટે . જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે.
શરત
જૈન સંસ્કૃતિનાં તમામ અંગેનું–જેમકે દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગેનું, તેમજ કાવ્ય શિલ્પ કળા ઈતિહાસ આદિનું “સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવું. આમાં મૂળ સંસ્કૃત “પ્રાકૃતાદિ ગ્રંથને, શિલ્પ આદિના સચિત્ર ઈતિહાસ વગેરેને “સમાવેશ કરે.”
જૈન આગમ સાહિત્યમાં મહત્ત્વ ધરાવતા ઉત્તરાધ્યયન સત્રના ૧૮ અધ્યયનેને સટિપ્પણુ ગુજ. અનુવાદ છે. ડે. ભેગીલાલ જ. સાંડેસરાએ તૈયાર કરી આપે તે આ શ્રેણીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તા. ૧-૫-'પર
રસિકલાલ છો. પરીખ અધ્યક્ષ ભો. જે. વિદ્યાભવન,
ગુજરાત વિદ્યાસમાં
ભદ્ર, અમદાવાદ :