SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ અધ્યયન ૧૮ ] : ૧૫૭ રાજ્ય ઉપર સ્થાપીને પછી તપશ્ચર્યા કરી. ૩૭. ' “મહદ્ધિક, ચકવર્તી તથા લેકને શાંતિ આપનાર શાતિનાથ ભારતવર્ષને ત્યાગ કરીને અનુત્તર ગતિ પામ્યા. ૩૮ ઈક્વાકુકુળના રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ, ભગવાન કુન્થ નામે વિખ્યાતકીર્તિ નરેશ્વર અનુત્તર ગતિ પામ્યા. ૩૯ સાગરપર્યત ભારતને ત્યાગ કરીને અર: નરેશ્વર કર્મ રજથી મુક્ત થઈને અનુત્તર ગતિ પામ્યા. ૪૦ “વિપુલ રાજ્ય, સૈન્ય-વાહન અને ઉત્તમ ભેગેને ત્યાગ ૧. હસ્તિનાપુરના અશ્વસેન રાજા અને સહદેવી રાણીને પુત્ર તથા ચોથે ચક્રવતી. સનકુમારની રાણી સુનંદાની વાળની લટને સ્પર્શ થવાથી સંભૂત નિયાણું બાંધ્યું હતું. એ કથા ૧૩મા અધ્યયનમાં છે. ૨. સોળમા તીર્થંકર. તેઓ હસ્તિનાપુરના વિશ્વસેન રાજા અને અચિરા રાણીના પુત્ર હતા. તેઓ પાંચમા ચક્રવર્તી પણ હતા. ૩. જેનાથી વધારે ઊંચી કેાઈ ગતિ નથી એવી ગતિ અર્થાત મુક્તિ. જુઓ પૃ. ૧૧૩, ટિપણ. ૪. છઠ્ઠા ચક્રવર્તી અને સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના સુર રાજા અને શ્રીદેવી રાણીના પુત્ર. ૫ સાતમા ચક્રવત અને અરાઢમા તીર્થકર. હસ્તિનાપુરના સુદર્શન રાજા અને દેવી રાણીના પુત્ર चइत्ता भारहं वासं चकवट्टी महडिओ। सन्ती सन्तिकरे लोए पत्तो गइमणुत्तरं इक्खागरायवसभो कुन्थू नाम नरीसरो। विक्खायकित्ती भगवं पत्तो गइमणुत्तरं सागरन्तं चइत्ताणं भरहं नरवरीसरो । अरो य अरयं पत्तो पत्तो गइमणुत्तरं . चइत्ता विउलं रज्जे चइत्ता बलवाहणं । चइत्ता उत्तमे भोए महापउमे तवं तरे । १. विउलं रज्ज (ने बदले) भारहं वासं शा०। २. चक्कवट्ठी મસિદ્ધિ. આ૦
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy