________________
અધ્યયન ૧૮]
૧૫૫
66
વાળો કાન્તિમાન દેવ હતા. જેમ અહી સે વ તુ પૂર્ણ આયુષ્ય છે તેમ ત્યાં દિવ્ય પાલી અને મહાપાલી આયુષ્ય હોય છે. ૨૮ “એ બ્રહ્મલેાકમાંથી ચ્યવીને હું માનવ ભવમાં આવ્યા છું. હું મારું તેમજ મીજાનું આયુષ્ય ખરાખર જાણું છું. ર૯. “અનેક પ્રકારની રુચિના તેમજ તરગના તથા અન કારી વ્યાપારના સંયમીએ સર્વત્ર ત્યાગ કરવા. એ પ્રમાણે વિદ્યાના માર્ગમાં સંચરવું ૩૦
“(શુભાશુભસૂચક) પ્રશ્નો અથવા ગૃહસ્થાનાં કાર્યોની મત્ર ણાથી હું દૂર રહું અને (ધર્મ કાર્યોંમાં) અહાનિશ ઉદ્યત રહું' –એમ સમજીને તપશ્ચર્યા કરવી, ૩૧
''
સાચા અને શુદ્ધ અત:કરણથી જે તમે હમણાં પૂછ્યું તે બુદ્ધજ્ઞાનીએ પ્રકટ કર્યું છે. જિનશાસનમાં તે જ જ્ઞાન છે. ૩૨
૧. મૂળમાં રિસરોવમે પાડે છે. મૃત્યુલાકમાં જેમ સે। વા માણુસ પૂર્ણ આયુષ્યવાળા ગણાય તેમ અહીં પણુ સમજવાનું છે.
ર. ટીકાકારોએ પાક્ષી' એટલે ‘પટ્યાપમ’ અને ‘મહાપાત્રી' એટલે ‘સાગરાપમ' એવી સમજૂતી આપી છે; જો કે આ જ ગ્રન્થમાં અધ્યયન ૩૬, પદ્મ ૨૨૫માં બ્રહ્મલેાકમાં દશ સાગરોપમનું આયુષ્ય ઢાવાનુ` કહ્યુ છે (જુોા ટિ. ૩). ૩. ૨૮ મા પદ્યમાં જેના નિર્દેશ છે તે મહાપ્રાણુ દેવવિમાન બ્રહ્માકમાં આવેલુ' છે.
से चुप बम्भोगाओ माणुसं भवभागए । अपणो य परेसिं च आउं जाणे जहा तहा नाणारुइं च छन्दं च परिवज्जेज्ज संजए । अट्ठा जे य सव्वत्था इt विज्जामणुसंचरे पडिकमामि परिणाणं परमन्तेहि वा पुणो । अहो उ अहोरायं इइ विज्जा तवं चरे जं च मे पुच्छसी काले सम्मं सुद्धेण चेयसा । ताई पाउकरे बुद्धे तं नाणं जिणसासणे
ફ્ય.. પ૦ | ૨. હિઁ. ૨૪૦ |
२९
३०
३१
३२