SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૬ - બ્રહ્મચર્યસમાધિનાં સ્થાને | (સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-) હે આયુષ્યનું ! તે ભગવાને (મહાવીરસ્વામીએ) આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું હતું : આમાં સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં શસ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંચમવાળે, ઉત્તમ સંવારવાળે, ઉત્તમ ચિત્તશાન્તિવાળે, (મગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ વડે ) ગુણ-રક્ષાયેલ, જિતેન્દ્રિય, અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે. સ્થવિર ભગવાને એ બ્રહ્મચર્યની સમાધિનાં કયાં દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ઉત્તમ સંવરવાળો, ઉત્તમ ચિત્તશાન્તિવાળ, (મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ વડે ) ગુપ્ત–રક્ષાયેલ, જિતેન્દ્રિય અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે ? સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં આ દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ૧. આસવ એટલે નવાં કમેને ઉપચય આસવને નિરોધ તે સંવ. सुयं मे, आउसं, तेणं भगवया एवपक्खायं । इह खलु थेरेहि भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे मिक्खू सोच्चा निसम्म संजमबहुले समाहिबहुले गुत्ते गुत्तिन्दिए गुत्तबम्भयारी सया अप्पमत्ते विहरेज्जा । कयरे खलु ते थेरेहिं भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खु सोचा निसम्म संजमब हुले संवरबहुले समाहिबहुले गुत्ते गुनिन्दिए गुत्तबम्भयारी सदा अप्पमत्ते विहरेजा ? इमे खलु ते थेरेहिं भगवन्तेहिं दस पम्भचेरठाणा पन्नत्ता, जे भिक्खू सोचा निसम्म संजमबहुले संव- . { રચા, ૦.
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy