________________
અધ્યયન ૧૫]
૧૩૧ જે કઈ કલા ઉપર આજીવિકા ન ચલાવે, જે ઘર વિનાને, મિત્ર વિનાને, જિતેન્દ્રિય, સર્વ પ્રકારનાં બંધનમાંથી છૂટેલ, અલ્પ કષાયવાળ, હલકું અને પરિચિત ભજન કરનારે હેય તથા ઘરને ત્યાગ કરીને એકલે વિચરે તે ભિક્ષુ છે. ૧૬
એ પ્રમાણે હું કહું છું. असिप्पजीवी अगिहे अमित्ते निइन्दिए सव्वओ विप्पमुको । अणुक्कसाई लहुअप्पभक्खी चिच्ची गिहं एगचरे स भिक्खू १६..
૨. 6
શre ! ૨.
ચા. રાજ ||