________________
અધ્યયન ૧૩]
૧૧૩ જાય છે. મનુષ્યના કામભેગો પણ નિત્ય નથી. ક્ષીણ થયેલા ફળવાળા વૃક્ષને પક્ષીઓ ત્યજીને જાય તેમ ભેગો પણ આવીને પછી પુરુષને ત્યાગ કરે છે. ૩૧
“હે રાજન! જે તું ભેગોને ત્યાગ કરવા અશક્ત હોય તે આયકર્મો કર. ધર્મમાં રહીને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાવાળે થઈશ, તે અહીંથી (ઍવીને) વેકિય શરીરવાળે દેવ થઈશ. ૩૨
ભેગેને ત્યાગ કરવાની તારી ઈચછા નથી. આરંભ અને પરિગ્રહમાં તું આસકત થયેલ છે. આટલે પ્રલાપ મેં વૃક્ષા કર્યો. હે રાજન ! તારી વિદાય લઈને હું જાઉં છું.” ૩૩ .
પાંચલરાજ બ્રહ્મદરે પણ તે સાધુનું વચન કર્યું નહિ, અને અનુત્તર કામગ ભેળવીને તે અનુત્તર નરકમાં ગયે. ૩૪
અને કામગોથી વિરકત થયેલા, ઉગ્ર તપ અને ચારિત્ર્યવાળા મહર્ષિ ચિત્ર પણ અનુત્તર સંયમ પાળીને સિદ્ધિગતિમાં ગયા. ૩૫
એ પ્રમાણે હું કહું છું. ૧. જેનાથી બીજું કંઈ સેંચું નથી એવા. સર્વોત્તમ. जइ त सि भोगे चइउं असत्तो अज्जाइ कम्माइ करेहि रायं । धम्मे ठिओ सव्वपयाणुकम्पी तो होहिसि देवो इओ विउन्धी ३२ न तुझ मोगे चइऊण बुद्धी गिद्धो सि आरम्भपरिग्गहेसु । मोहं को एत्तिउ विप्पलांवो गच्छामि रायं आमन्तिओ सि ३३ पञ्चालराया वि य वम्भदत्तो साहुस्स तस्स क्यणं अकाउं.।। अणुत्तरे भुञ्जिय कामभोगे अणुत्तरे सो नरए पविडो ३४ चित्तो वि कामेहि विरत्तकामो उदग्गचारित्ततवो महेसी। अणुत्तरं संजमं पालइत्ता अणुत्तरं मिद्धिगई गओ.
ત્તિ Iિ ૨ ટાપુ 10 |
૧૫