SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvvvvvvvvvv દ્વાર ૧૩-૧૪-૧૫ મું (વંદનીય-સ્મણીય-નિક્ષેપ) ૬૮ કાયોત્સર્ગ કરવામાં આવે છે. પુનઃ તેવા પ્રકારનું કઈ કાર્ય ન હોય તે પણ પ્રતિક્રમણાદિ ક્રિયા પ્રસંગે ચિત્યવંદનામાં ચોથી યપૂર્વક દેવનું સ્મરણ વિરતિવંત પણ કરે છે, તે સર્વથા નિરર્થક નથી, કારણ કે પ્રતિકમણાદિ પ્રસંગે દરરોજ કરાતા કાઉસ્સગથી શાસન પ્રેમી દેન પ્રતિદિન સત્કાર થાય છે તે ઉચિત છે, તેમજ તે દેવ કદાચ સ્વસ્મરણ ન જાણે તો પણ વૈયાવચ્ચગના સૂત્રાક્ષરોથી પણ મંત્રાક્ષરવત્ વિપશાનિત આદિ અષ્ટસિદ્ધિ કહી છે. અહિં મુનિ વિના ૩ વંદનીય અને ૧ સ્મરણીય એ ૪તે ૧૨ અધિકારમાં અતગત થાય છે, તે આ પ્રમાણે-૧-૬-૯-૧૦-૧૧ એ પાંચ અધિકારમાં ભાવિજનને, ૩-૫ એ બે અધિકારમાં સ્થાપના જિનને, ૯ મે શ્રુતજ્ઞાનને, ૮ ભામાં સિદ્ધને, ૨જે દ્રવ્ય જિનને, અને ૪ થામાં નામજિનને વંદના કરી છે, તથા ૧૨મામાં શાસનદેવનું સ્મરણ કર્યું છે એમ શ્રી પ્રવ૦ સારદ્વારમાં કહ્યું છે, જેથી ૧-૨-૩-૪-પ-૬-૯-૧૦-૧૧ એ ૯ અધિકારમાં જિનવંદના ૭ મામાં મૃતવંદના, ૮મામાં સિદ્ધવંદના અને ૧૨ મામાં સુરસ્મરણ છે. અહિં મુનિવંદનાર અધિકારમાંનથી.તિ રે મુંદ્રા | વતરપૂર્વ ગાથામાં ચાર નિક્ષેપ વડે જ પ્રકારના જિન કહ્યા તેનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે. नामजिणा जिणनामां, ठवणजिणा पुण जिणंद હિમાચો दवजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था॥५१॥ શબ્દાર્થ –ગાથાર્થ પ્રમાણે સુગમ છે. નાંથાર્થ–ષભદેવ ઈત્યાદિ તીર્થકરનું નામ તે નામ નિનેશ્વર, અને જિનેન્દ્ર ભગવંતની પ્રતિમા (અથવા પગલાં વિગેરે) १ इह च यद्यपि वैयावृत्त्यकरादयः स्वस्मरणाद्यर्थ क्रियमाणं कायोत्सर्ग न जानते तथापि तत्कतुर्विघ्नोपशमादिसिद्धिः स्यादेव मन्त्रज्ञातेन (રૂાવપૂરિઃ) ૨ કઈ સજીવ અથવા નિર્જીવ વસ્તુનું “જી” એવું નામ પાડીએ
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy