SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિત્યવંદન ભાષ્ય, એ પ્રમાણે સિદ્ધાણં બુદ્વાણુંમાં ( = સિદ્ધસ્તવના એકજ દંડકમાં ) ૮-૯-૧૦-૧૧ એ ચાર અધિકાર છે, જેમાં પહેલા બે અધિકારની ૩ ગાથા શ્રી ગણધરકૃત છે, અને તે પ્રાચીન કાળમાં ચિત્યવંદનના પર્વતે કહેવાતી ૩ સ્તુતિરૂપે એજ સ્તુતિઓ હતી, ત્યારપછીની બે અધિકારની બે ગાથા શ્રી ગીતાર્થોએ ચિત્યવંદનાના સંબંધમાં સંયુક્ત કરી છે, ત્યારબાદ વેયાવચ્ચગરાણથી પ્રારંભીને સંપૂર્ણ અન્નત્થ અને તે ઉપરાન્ત ૧ નવકારના કાઉસ્સગ્ગ પર્યન્ત કહેવાતી ચેથી થાય સુધીને પાઠ સમ્યદ્રષ્ટિ દેવને (વંદના નહિ પરતુ ) સ્મરણ કરવા અને તેને કાઉસ્સગ્ન કરવા સંબંધિ છે, તે સર્વ બારમા અધિકારમાં ગણાય છે. એ તિ દાદા મોડલધાર: 1 * શ્રી ધર્મસંગ્રહવૃત્તિ. ૧ પ્રથમ દર્શાવેલ ૯ પ્રકારની ચૈત્યવંદનામાં ૬ ઠ્ઠા ભેદને વિષે એ ૩ સ્તુતિ કહેવાય છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy