SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ર૬ પુખરવરદીમાં દેવનાગ ને સ્થાને દેવન્નાગ કહે છે જેથી ૩૪ ને બદલે ૩૫ ગુરૂ થાય છે, એ પ્રમાણે ૬ સૂત્રમાં ગુરૂ અક્ષરને મતાન્તર જાણ, અને પૂર્વે કહેલા ગુરૂ અક્ષરે સિવાયના શેષ રહેલા લઘુ અક્ષર તે અનુક્રમે આ પ્રમાણે– નવકારમાં ૬૧, ખમામાં રપ, દરિયામાં ૧૭૫, નમુવમાં ૨૬૪, ચિત્યસ્તવમાં ૨૦૦, લોગસ્સમાં ૨૩૨, પુખર૦માં ૧૮૨, સિદ્ધાણંમાં ૧૬૦, અને પ્રણિધાનત્રિમાં ૧૪૦ લઘુવર્ણ જાણવા (અમતાન્તરાપેક્ષાએ.) એ ઉપર કહેલાં સૂત્ર સિવાય શેષ થેય સ્તવન અને ત્યવદન (નમસ્કાર રૂ૫) વિગેરે પણ ચૈત્યવંદનામાં આવે છે પરંતુ તે નિયત ન હોવાથી તેના અક્ષરની ગણત્રી થઈ શકે નહિ માટે કહી નથી. એ તો ૮--૨૦» દ્વારFI એ ૬ મતાન્તરે ભાષ્યની અવસૂરિમાં કહ્યા છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy