SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રી ચૈત્યવંદન ભાષ્ય. અવતા-આ ગાથામાં નાસ્તવાદિ ૩ સૂત્રની પ્રત્યેકની સંપદા પદ અને અક્ષર એકંદર કેટલા છે? તે કહે છે – नामथयाइसु संपय, पयसम अडवीस सोल वीस कमा । अदुरुत्तवन्न दोसट्ठ-दुसयसोलट्ठनउअसयं ॥ ३९॥ | શબ્દાર્થ – નામથચ = નામસ્ત(લેગસ્સ) | T = અનુક્રમે માકુ = વિગેરે (૬) સૂત્રમાં ચિત્તમ = પદ તુલ્ય નાથાર્થ ગમ્સ વિગેરે (એટલે લોગસ્સ–પુખવરદી, – અને સિદ્ધાણ બુદ્ધાણં એ ૩ સૂત્ર) માં અનુક્રમે સંપદાઓ યદ તુલ્ય (= જેટલાં પદ તેટલી સંપદા) છે, જેથી ૨૮–૧૬૨૦ પદ અને તેટલીજ સંપદા છે, તથા બીજીવાર સૂત્રોચ્ચાર વખતે નહિ ગણાયેલા (એકવાર ગણેલા) અક્ષરે અનુક્રમે ૨૬૦–૨૧૬ –અને ૧૯૮ છે, ૩૯ છે ભાવાર્થ-એ ૩ સૂત્રમાં લોગસ્સની ૭ ગાથા અને દરેક ગાથાનું એકેક ચરણ (પાદ–ચેથે ભાગ) તે એકેક પદ તથા એકેક સંપદા૫ ગણવાથી અને ૭ ગાથામાં ૨૮ ચરણ હોવાથી લોગસ્સનાં ૨૮ પદ તથા ૨૮ સંપદા છે. એ પ્રમાણે પુખરવરદીની ૪ ગાથા હેવાથી ૧૬ પદ અને ૧૬ સંપદા છે, તેમજ સિદ્ધાણંની ૫ ગાથા હેવાથી ૨૦ પદ અને ૨૦ સંપદા છે, અને અક્ષરે તે પૂર્વે ૨૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે જાણવા. ત્યાં લેમ્સમાં “સલ્વલેએ » પુખવરદીમાં “સુઅરૂભગવઓ” અને સિદ્ધાણંમાં વૈયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિદ્ધિ સમાહિ ગરાણ” એટલા અક્ષરે અધિક ગણવાથી ૬૦–૨૧૬ અને ૧૯૮ અક્ષરે થાય છે, પરંતુ સંપદા અથવા પદ પ્રમાણે અક્ષર ગણવાથી એટલા અક્ષર ન થાય અવતર–આ ગાથામાં ત્રણ પ્રણિધાન સૂત્રના અક્ષર કહીને ત્યાઆદ ચત્યવંદના સંબધિ ૯ સૂત્રોના ગુરૂ અક્ષર કહે છે, રમી લઇ અક્ષરની સંખ્યા સ્વત: પ્રાપ્ત થાય છે,
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy