SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^ w wwwwwwwwwwwwwwwww દ્વાર ૯ મું (પચ્ચ૦થી આલેક પરનું ફળ.) ર૪૫ તા–હવે આ ગાથામાં પશ્ચ૦ કરવાથી આ લેકનું ફળ અને પરલોકનું ફળ એમ બે પ્રકારના ફળનું ૯ મું તાર દ્રષ્ટાન્ત પૂર્વક કહે છે. આ पच्चरकाणस्स फलं, इहपरलोए य होइ दुविहं तु। इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए ॥४७॥ શબ્દાર્થ–સુગમ છે. * માથાર્થ-આ લોક ફળ અને પરલોક ફળ એમ પચવનું ફળ બે પ્રકારે છે. ત્યાં આ લોકને વિષે ઇમ્મિલકુમાર વિગેરેને શુભ ફળ પ્રાપ્ત થયું, અને પરલોકમાં દામજક વિગરેને શુભ ફળ પ્રાપ્ત થયું છે માવાર્થ-સુગમ છે, પરંતુ બે ફળ સંબંધિ બે દ્રષ્ટાન * સંક્ષેપમાં આ પ્રમાણે– ધમ્મિલકુમારનું દ્રષ્ટાન્ત (આ લેકના ફળ સંબધિ ) જબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં કશાd નામના નગરમાં સુરેન્દ્રદત્ત નામના શ્રેષ્ઠિને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેને સંતતિ મેળવવા માટે જે તપશ્ચર્યા કરવી તે સર્વ રાહત પ્રત્યાખ્યાન કહેવાય, - તથા આ વસ્તુ ભાવતી નથી અથવા ગમતી નથી તેથી તેનો ત્યાગ કરવો, અથવા વિરોધીને સંતાપ ઉપજાવવાને તેલેશ્યાદિ લબ્ધિ પ્રાપ્ત કરવા માટે, ઈત્યાદિ કારણથી પતિ પ્રત્યાખ્યાન કહેવાય. અથવા ચાલુ તપશ્ચર્યામાં તે તપશ્ચર્યા પ્રત્યે (આકરી લાગવાથી) ક્રોધ–ખેદ કરો, અથવા બીજા કોઈ પ્રત્યે ક્રોધ કરવો, અથવા ગુરૂ આદિકથી રીસાઇને આહારાદિકનો ત્યાગ કરવો, તથા તે તપ સંબંધિ (હું આ મહાન તપસ્વી છું એવું) અભિમાન ધરવું અથવા બીજા પદાર્થોના લાભથી પણ અભિમાની થવું, તે પતિ પ્રત્યાખ્યાન અને ચાલુ તપશ્ચર્યામાં (શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવના જીવની પેઠે ) તે તપ સંબંધિ માયા-પ્રપંચ કરો, અથવા બીજા કોઈ પ્રકારનો માયા–પ્રપંચ કરવો, તથા (તપ સંબધિ લેભ કરવા યોગ્ય હવાચી તપ સિવાય અન્ય) ધનધાન્યાદિ સંબંધિ લોભ કરવો તે રાજહિત પ્રત્યાખ્યાન કહેવાય. માટે તેવા સર્વ પ્રકારના રાગદ્વેષ રહિત થઈ પ્રત્યાખ્યાન કરવું.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy