SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૫ મું (૬ વિગઈનાં ૩૦ નીવિયાતા. રર૩ તથા પકવાન્ન તળી કાઢયા બાદ વધેલું ઘી પણ કાઢી લઈને તવીમાં જે ચીકાશ વળગી રહી છે તે ચીકાશ ટાળવા માટે તેમાં ઘઉને ભરડે (જાડા કાંકરીયાળ લેટ) શેકી ગેળનું પાણી રેડી જે છૂટ દાણાદાર શીરે અથવા કસાર જેવું બનાવાય તે ઝાપો ચોથું વિયાતું ગણાય. એ જલલાપસીના ઉપલક્ષણથી ચાલુ પદ્ધતિ પ્રમાણે કરી કઢાઈએમાં બનાવાતા શીરા અને કંસાર પણ નીવિયાતા તરીકે જાણવા, પરન્તુ એ સર્વને ચૂલા ઉપરથી નીચે ઉતાર્યા પછી તેમાં ઘીને એક પણ છાંટો નાખવામાં આવે તો તે નીવિયાતામાં ગણાય નહિં. કદાચ ઘી ઓછું જાણું ચલા ઉપરજ રહેલી તપતી તવીમાં ઘી ઉમેરી ઉકાળવામાં આવે તો તે નીવિયાતામાં ગણી શકાય. - - તથા તવીમાંનું બળેલું ઘી કાઢી લીધા બાદ ખરડેલી તવીમાં ગાળ્યા પૂડા અથવા ખાટા પૂડા ઘી અથવા તેલનું પિતું દઇને કરવામાં આવે છે તે તત પૂરો પાંચમું નીવિયાતું ગણાય. અથવા કેરી તવીમાં પણ ચાલુ રીતિ પ્રમાણે બનાવાતા ગયા અથવા ખાટા પૂડા પણ પાંચમા નીવિયાતામાં ગણી શકાય. પરંતુ ચૂલા ઉપરથી તવી નીચે ઉતાર્યા બાદ તેમાં ઘી અથવા તેલને એક છોટે પણ ઉમેરવો નહિ. એ રીતે પાંચ નીવિયાતાં પકવાન્ન વિગઇનાં છે. પ્રશ્ન–કડાહ વિગઈનાં (પકવાનનાં ) છેલ્લાં ત્રણ નીવિયાતાંમાં તળવાની ક્રિયા થતી નથી, તે તે ત્રણેને કડાહ વિગઈનાં નીવિયાતાં કેમ ગાં ? અર્થાત “ પકવાન એટલે તળેલી ચીજ” એ અર્થ એ ત્રણ નીવિયાતામાં કેમ ઘટતું નથી ? ઉત્તર–અહિં પ્રવાજ એટલે “ ઘી અથવા તેલ વિગેરે સ્નેહ - વ્યોમાં પકવ થયેલી એટલે તળાયેલી અથવા શેકાયેલી વસ્તુ” એ અર્થ ઘટિત છે. અને હા એટલે ( કેવળ કટાઈ જ નહિ પરતુ ) કઢાઈ, તવી, લોઢી, તપેલી ઈત્યાદિ ભાજન જાણવું. માટે ઘી અથવા તેલમાં તળાયેલી અથવા શેકાયેલી વસ્તુઓ તે વાવિયા અને તેજ વસ્તુઓ કઢાઈ કે તવીમાં તેમજ તપેલી વિગેરેમાં પણ તળાય વા શેકાય છે, માટે તેનું બીજું નામ રદ વિષ છે, અથવા ઘી અને તૈલાદિ સ્નિગ્ધ દ્રવ્યોમાં અવગાહવા વડે (=
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy