________________
૧૨૬
શ્રી ગુરૂવંદન ભાષ્ય,
માથાશે–પ્રદક્ષિણાના ક્રમે પ્રથમ ડાબા હાથની, ત્યારબાદ જમણા હાથની, મસ્તકની, મુખની અને હૃદય (છાતી)ની ત્રણ ત્રણ પડિલેહણ કરવી, ત્યારબાદ બન્ને ખભાની ઉપર તથા નીચે પીઠની પ્રાર્થના કરવી તે ૪ પડિલેહણા પીઠની અને ત્યારબાદ ૬ પડિલેહણ બે પગની; એ પ્રમાણે શરીરની પચીસ પડિલેહણ જાણવી છે ૨૧ છે
છે પુરુષના શરીરની ૨૫ પડિલેહણા ભાવાર્થજમણા હાથમાં વધૂટક કરેલી મુહપત્તિ વડે પ્રથમ ડાબા હાથના મધ્ય જમણા અને ડાબા ભાગને અનુક્રમે પ્રમાજે તે વામમુનાની રૂ પડિલેહણ જાણવી, ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં વધૂટક કરી જમણા હાથની (ડાબા હાથની જેમ) ત્રણ પ્રમાજીને કરવી તે રક્ષિમુનાની રૂ પડિલેહણા, ત્યારબાદ વધૂટક છૂટા કરી દઈ બે હાથથી બે છેડે ગ્રહણ કરેલી મુહપત્તિ વડે મસ્તકના મધ્ય દક્ષિણ (જમણા ) અને વામ (ડાબા) ભાગને અનુક્રમે પ્રમાવા તે ષની રૂ પડિલેહણ, ત્યારબાદ એજ ક્રમ પ્રમાણે જુની રૂ તથા હૃચની ૩ મળી પાંચ અંગની ૧૫ પડિલેહણ થઈ,
ત્યારબાદ મહપત્તિને જમણા હાથમાં લઈ જમણા ખભા ઉપરથી ફેરવીને વાંસાને–પીઠને જમણે ભાગ ( =જમણાને ઉપલે ભાગ) પ્રમાર્જ તે પીઠની પહેલી પડિલેહણ જાણવી ત્યારબાદ મુહપત્તિને ડાબા હાથમાં લઈ ડાબા ખભા ઉપરથી કેરવી પીઠનો ડાબો ભાગ (ડાબા વાંસાને ઊપરલે ભાગ) પ્રભાવ તે પીઠની બીજી પડિલેહણ જાણવી, ત્યારબાદ તેજ ડાબા હાથમાં રાખેલી મુહપત્તિને જમણા હાથની કક્ષા ( જમણી કખ) સ્થાને ફેરવીને જમણુ વાંસાને નીચેને ભાગ પ્રમાજે તે પીઠની અથવા ચાલુ રીતિ પ્રમાણે કાખની ત્રીજી પડિલેહણા જાણવી ત્યારબાદ મુહપત્તિ જમણા હાથમાં લઈ ડાબી કક્ષા (કખ)
૧ પીઠની એ ૪ પ્રમાર્જના પ્રસિદ્ધિમાં બે ખભાની અને બે કક્ષાની પડિલેહણું ગણાય છે, તેનું કારણકે મહેપત્તિને પ્રથમ ત્યાંથી જ ફેરવીને લઈ જવાની હોય છે માટે એવી પ્રસિદ્ધિ સંભવે છે.