SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂવંદન ભાષ્ય, એ પદ કહી તુર્ત અવગ્રહમાંથી બહાર નિકળીને ઉભા રહી શેષ સૂત્રપાઠ બોલવાનો હોય છે, અને બીજીવારના વાંદણા વખતે તે બીજીવાર પ્રવેશ કરીને બીજીવારના ૬ આવર્ત કરી રહા બાદ પણ અવગ્રહમાં રહીને જ ઉભા થઇ સર્વ સૂત્રપાઠ બોલવાનું હોય છે, એવો વિધિમાર્ગ છે, જેથી પ્રવેશ બે વાર પરન્તુ નિકળવાનું તે એકવારજ હોય છે, પરંતુ બીજીવાર નિકળવાનું હોતું નથી તે કારણથીજ માવરિતાપ એ પદ પણ બીજીવાર બોલવામાં આવતું નથી. પ્રશ્ન–બીજીવારનું વંદનસૂત્ર સંપૂર્ણ બોલી રહ્યા પછી પણ અવગ્રહથી બહાર તે નિકળવું જ જોઈએ, કારણ કે શિબને અવગ્રહમાં વિના કારણે રહેવાની આજ્ઞા નથી, તો તે વખતે બીજું નિષ્ક્રમણ કેમ ન ગણાય ? ઉત્તર–એ બીજું નિષ્ક્રમણ દ્વાદશાવર્તવંદન કરવા માટે નથી, તેમજ દ્વાદશાવર્ત વંદનમાં વચગાળે પણ નથી તે કારણથી એ નિષ્ક્રમણ દ્વાદશાવત્ત વંદનના આવશ્યક તરીકે ગણાય નહિં એ પ્રમાણે દ્વાદશાવ વંદનમાં પચીસ આવશ્યકે અવશ્ય સા- . ચવવા ગ્ય જાણવા ગવતર-પૂર્વ ગાથામાં કહેલા ૫ આવશ્યકની વિરાધના કરવાથી વંદનનું ફળ (કમ નિર્જર ) ન થાય તે આ ગાથામાં કહે છે – किइकम्मपि कुणंतो, न होइ किइकम्मनिजराभागी। पणवीसामन्नयरं, साहू ठाणं विराहतो ॥ १९ ॥ શબ્દાર્થ – (૪)પિકપણ સન્ન =કઈ એક પણ uતો કરતો ટા સ્થાનને, આવશ્યકને પરીક્ષા પચીસ ( આવ શ્યક) માંના
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy