SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ગુરૂવંદન ભાષ્ય, બેઠેલા ) હેય, ક્રોધ નિંદ્રા વિગેરે પ્રમાદમાં વર્તતા હોય, આહાર નિહાર કરતા હોય તેમજ કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે કદી પણ વંદના ન કરવી, જે ૧૫ માવાર્થ-ગાથાર્થવત સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કેએ પાંચ વખતે વંદના કરવાથી અનુક્રમે ધર્મને અન્તરાય, વંદનનું અનિવારણ (=અલક્ષ્ય), કેધ, આહારને અત્તરાય અને નિહારનું અનિર્ગમન ( લઘુનીતિ વડી નીતિ બરાબર ઉતરે નહિ તે) ઇત્યાદિ દોષ પ્રાપ્ત થાય છે. (આવક વૃત્તિ) તર-આ ગાથામાં ગુરૂને ૪ સ્થાનકે (પ્રસંગે) વાંદણાં દેવારૂપ ચાર અનિષેધસ્થાનનું ૮ મું દ્વાર કહે છે, पसंते आसणत्थे अ, उवसंते उवट्टिए। अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजइ ॥ १६ ॥ | શબ્દાર્થ – રૂપિsઉપસ્થિત, | મેદાબુદ્ધિમાન #gવસ્તુ=અનુજ્ઞા માગીને ; પરન=પ્રજે, કરે. નાથાર્થ–ગુરૂ જ્યારે પ્રશાન્ત (અવ્યગ્ર) ચિત્તવાળા હોય, આસન ઉપર બેઠેલા હોય, ઉપશાન્ત (ક્રોધાદિ રહિત) હોય, અને વંદન વખતે શિષ્યને “દેણુ” ઈત્યાદિ વચન કહેવા માટે ઉપસ્થિત-ઉદ્યત (તત્પર) હોય ત્યારે (એ ૪ પ્રસંગે) બુદ્ધિમાન શિષ્ય ગુરૂની આજ્ઞા માગીને વંદન કરે છે ૧૬ છે ભાવાર્થ-ગાથાવત સુગમ છે, અવતરણ–હવે ૮ કારણે વંદના કરવાનું ૮ મું બાર કહે. વાય છે.पडिकमणे सज्झाए, काउस्सग्गा-वराह-पाहुणए । સોયા-સંવર, ૩ત્તમ(ચ)ટે જ જંપડ્યું . ૨૭
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy