________________
એવા રાજી રહે છે, કે જેથી કરીને તેઓ મારી સાથે સાદિ– અનંત ભાગે થયેલો સંબંધ છોડતા નથી. એ તેની સાથેની પ્રીતિની ખૂબી છે. ૧
પુરુષોમાં ઋષભ સમાન પુરુષોત્તમ પુરુષ કાયમી અને ઉંચા પ્રકારની પ્રીતિ કરવાને લાયક ગણાય છે. તે રીતે ઋષભ શબ્દમાં શ્લેષ જ જણાય છે. એમ કરીને ઋષભદેવ જિનેશ્વરનો પુરુષ ભતા શ્લેષથી સાદિ અનંત ભાંગાની પ્રીતિથી સાર્થક કરી બતાવેલી જણાય છે. પ્રીત-સગાઈ રે જગમાં સહુ કરે. રે
પ્રીત-સગાઈ ને કેય. પ્રીત-સગાઈ રે નિપાધિક કહી. રે
સોપાધિક ધન ખાય. ગષભ૦ ૨ [પ્રીત-સગાઈ-૧. પ્રીતિપૂર્વકનું સગપણ ૨. પ્રીતિ અને સગપણ કેય-નજીવી, નકામી,નિપાધિક-ઉપાધિ રહિત, નિશ્ચલ. પાધિક-ક્ષણિક, નજીવા નિમિત્ત ઉપર રચાયેલી. ધન-સાચું આધ્યાત્મિક ધન. ય-ગુમાવાય.]
જોકે જગતમાં પ્રીતિપૂર્વકની સગાઈ અથવા પ્રીતિ અને સગાઈ તો બધાયે કરે છે. પરંતુ એ પ્રીત–સગાઈ કોઈ મહત્ત્વની નથી હોતી. કેમકે-તે ક્ષણિક [સોપાધિક] હોય છે. સાદિ અનંત ભાંગે નથી હોતી, પ્રીત–સગાઈ નિપાધિક કરવાની કહી છે. પાધિક-દુનિયાદારીની ક્ષણિક-પ્રીતિથી માત્ર ધન જ
૪ જ્ઞપિ-કાંઈયેય નહીં કોઈ ચીજ નહીં. નકામી.