________________
સહાધ્યાયીઓ પાસેથી હજુ પણ જાણવા મળે છે, કે-“વ નરોત્તમદાસ ખરેખર સરલ-સ્વભાવી: ઉદાર-ચરિત અને કળા-રસિકા હતા.
માત્ર પચીસ વર્ષની ઉગતી ઉમરમાં આપ્તજનમાં સુવાસ ફેલાવી, ભક્તિને પરાગ ખેંચતા જીવન લીલા પૂરી કરી.
*किर विहिणा लिहियं
ते चिय परिणमा सयल-लोयस्त । “વિષાતાએ જે લેખ લખ્યા હોય, તે સવ, લેકને અવશ્ય પરિણમે છે.”
સવ, ભાઇ નરોત્તમદાસના આત્માની ભાવનાઓને અનુરૂપ ભતિરય પ્રધાન આ ચોવીશીનું પ્રકાશન તેમના પિતાશ્રી શેઠ કેશવજી નેમચંદભાઈ તરફથી કરવામાં આવે છે, તે પણ યોગ્ય ઘટના ઘટી લેખાય.
સ્વ. ભાઈ નરોત્તમદાસના આત્માને શાસનદેવ ચિર શાંતિ સમપે, એવી ઇચ્છા સાથે વિરમું છું.
લી. મણિલાલ વનમાલીદાસ શેઠ.