________________
સ્વર્ગસ્થ ભાઈશ્રી નરેતમદાસ કેશવજીભાઈની જીવનરેખા.
સ્વર્ગસ્થ ભાઈ નત્તમદાસને જન્મ સાચે જૈન કુળની મહત્તા સમજનાર અને શ્રીમંત કુટુંબમાં થયે હતે. પૂર્વ જન્મના પુણ્યાનુસાર પ્રાપ્ત થયેલી સામગ્રીને સદુપયેગ ધર્મચિમાં પરિણમે, સવ. ભાઈ નરોત્તમદાસ –
સુવિધિનાથ તુમ ગુણ કુલના
મેરે દીલ હે બાગ. જશ કહે–“ભ્રમર હોય રસિક, તાકે
લીજે ભક્તિ પરાગ.” મેં કીના નહિં તુમ બીન એરણું રાગ.
એ ઉક્તિ અનુસાર દેવાધિદેવ વિતરાગ પરમાત્માની ભક્તિમાં લીન બન્યા હતા. સંગીતની બક્ષીસ કુદરતી હતી. વાયોટીન ઉપર કાબુ અનુપમ હતો. સંગીતની મિજલસમાં હાજરી આપી કેટલાએ ચાંદેની પ્રાપ્તિ કરી હતી. ઉત્તમ કુળ અને ધાર્મિક વાતાવરણ સાંપડવાથી સવ- નરો તમદાસે ટુંક ઈદગીને ભકિતમાર્ગો સદુપયોગ કર્યો હતે.
વેદનીય કર્મના પરિપાક રૂપે ફીટનું દરદ પલે પડવાથી લગભગ સોળેક વર્ષની વયે શાળાજીવન છેડવું પડ્યું.