________________
મન-મધુ-કર–વર કર જોડી કહે,
પદ-ક-જ-નિકટ-નિવાસ, જિ. ઘન-નામી આનંદઘન સાંભળે,
એ સેવક–અરદાસ. જિ. ધર્મ, ૮ ૧૬. શ્રી-શાન્તિ–નાથ-જિન–સ્તવન, [ રાગ-મહારઃ ચતુર ચોમાસું પકિમી. એ દેશી ]. શાનિત જિન! એક મુઝ વિનતિ સુણે ત્રિ-ભુવનરાય રે શાન્તિસ્વરૂ૫ કિમ જાણિએ કહે “મન કીમ પરખાયરે? શાં. ૧ “ધન્ય તું આતમા. જેહને એડવે પ્રશ્ન-અવકાશ રે ? ધીરજ મન ધરી સાંભળ-કહું શાન્તિ-પ્રતિભાસ. રે શાં૨ ભાવ અ-વિશુદ્ધઃ સુ-વિશુદ્ધઃ જે કહ્યા જિન-વર–દેવ. રે “તે તિમ” અ-વિતથ સહે, પ્રથમ એ શાંતિ-પદ-સેવ. રેશાં ૩ આગમ-ધરઃ ગુરુ સમકિતિઃ કિરિયા સંવર સારા રે સંપ્રદાયી: અવંચક સદાઃ શુચિ–અનુભવા-ssધાર. રે શાં. ૪ શુદ્ધ-આલંબન આદરે તજી અવર-જંજાલ. રે તામસી-વૃત્તિ સવિ પરિહરે. ભજે સાત્વિક-શાલ. રે શાં. ૫ ફલ-વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે સકલ-નય-વાદ વ્યાપી રહ્યો, તે શિવ-સાધન-સંધિ. રે શાં૬ વિધિ: પ્રતિષેધ કરી આતમા–પદા–રથ અ-વિરોધ. રે ગ્રહણ-વિધિ મહા-જને પરિચોઈ આગમે બેધ. રે શાં. ૭ દુષ્ટ-જન-સંગતિ પરિહરી, ભજે સુ-ગુરુ-સંતાન. રે જોગ સામર્થ્ય ચિત્ત-ભાવ જે ધરે મુગતિ-નિદાન રે શાં૮ માન-અપમાન ચિત્ત સમ ગણે સમ ગણે કનક-પષિાણરે વ-ન્દક-નિ-ન્દક સમ ગણે. ઈશ્ય હેય તું જા રે શાં૯