SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હ હ હ ૪૩ “ધરમ ધરમઃકરતે જગ સહ ફિર ધરમ ન જાણે છે મમ જિ. ધરમ-જિનેશ્વરચરણ પ્રદા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિ. ધર્મ- ૨ પ્રવચન-અજ્જન જે સદગુરુ કરે, દેખે પરમ નિધાન. હૃદય-નયણ નિહાલે જગ-ધણી. મહિમા મેરુ-સમાન જિધ૩ રડત દેડિત દેહત દેડીયે, જેતી મનની રે દેડ, જિ. પ્રેમ-પ્રતીત વિચારો ટુંકડી. ગુરુ-ગમ લેજે રે જેડ જિ. ધ૪ એકપખી કેમ પ્રીતિ પરવડે? ઉભય મિલ્યા હેય સંધિ. જિ. હું રાગીઃ હું માહે ફંડિયે તું નીરાગીઃ નિરબંધ જિધ , પરમનિયાન પ્રગટ મુખ આગળ. જગત ઉંધી હે જાય. જિ. જ્યોતિવિના જુઓ જગદીશની. અંધેઅંધ પુલાય. જિ૫૦ ૬ નિર્મલ-ગુણ-મણિરહણ-ધંધરા મુનિજન-માનસ-હંસ. જિ. ધન્ય તે નગરીઃ ધન્ય વેલા: ઘડીઃ માતા પિતા: કુલ વંશ જિ. ધર્મ૭ હ હ હ હ હ હ
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy