SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કારણ-ગે હો કારજ નીપજે.”રે એમાં કેઈ ન વાદ. પણું, કારણ વિણ કારજ સાધિ રે એ નિજમ્મત-ઉન્માદ. સં૦ ૫ સુધ સુગમ” કરી સેવન આદરે રે સેવા અગમ અનૂપ. દેજે કદાચિત્ સેવક-યાચના રે આનંદઘન-રસ-રૂપ! સંભવ. ૬ ૪. શ્રી–અભિનંદનજિન સ્તવન. (રાગ-ધનાશ્રી: સિંધુઓઃ આજ નિહેજોરદીસે નાહલ–એ દેશી.] અભિનંદન-જિન! દરિસણુ તરસીએ. દરિસણ દુર્લભ દેવ. મત-મત-ભેદરે જે જઈ પૂછીએ, સહુ થાપે-“અહમેવ.” અભિનંદન. ૧ સામાન્ય કરી દરિસણુ દેહિલું. નિર્ણય સકલ–વિશેષ. મદમેં ઘેર્યોરે અંધે કેમ કરે રવિ-શશિ-રૂપવિલેષી અભિ-૨ હેતુ-વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિ–દુર્ગમ-નય-વાદ. આગમ-વાદે હે ગુરુ-ગમ કો નહીં, એ સમલે વિષ-વાદ. અભિ૦૩ થાતિ-ડુંગર આડા અતિ ઘણા તુજ દરિસણ જગનાથ ! ધીકુઈ કરી મારગ સંચરું, સેંગુ કેઈ ન સાથ. અભિ૦ ૪ “હરિસણ દરિસણુ” રટતે જે ફિરું, તે રણ-રોઝ-સમાન. જેહને પીપાસા હે અમૃત-પાનની કિમ ભાંજે વિષપાન અભિ૦૫ તરસ ન આવે તે મરણ-જીવનતણે, સીઝે જે દરિણકાજ. હરિસણ દુર્લભ, સુલભ કૃપાથકી આનંદ-ધન-મહારાજ અભિ૦૬ ૫. શ્રી–સુમતિનાથ-જિન-સ્તવન. [રાગ-વસંતક તથા કેદારે ] સુમતિ ચરણ-ક-જ આતમ-અ-૨૫ણે દર ૫ણજિમ અવિકાર. મતિ-તર પણ બહુ-સમ્મત જાણિયેઃ સુજ્ઞાની
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy