________________
૩૩ જેણે નયણે કરી મારગ જોઈએ, રે
નયણ તે દિવ્ય વિચાર પંથડો૦ ૨ પુરુષ–પરંપર-અનુભવ જેવતાં, રે અંધે-અંધ પુલાય. વસ્તુ-વિચારે ? જે આગમેં કરી, રે
ચરણધરણ નહીં ઠાય. પંથડો ૩ તર્ક-વિચારે વાદ-પરંપરા. રે પાર ન પહોંચે કેય. અભિમત-વસ્તુ-વસ્તુ–ગતે કહે. રે
તે વિરલા જગ જેય. પથડે૪ વસ્તુ-વિચારે રે દિવ્ય-નયણતણે રે વિરહ પડ્યો નિરધાર. તરતમ–જેગે રે તર–તમ-વાસના--રે
વાસિત-બે આધાર. ' પંથડો. ૫ કાળ-લબ્ધિ લડી પંથ નિહાળશું. રે એ આશા અવલંબ. એ જન જીવે રે જિનજી! જાણજે. રે
| આનન્દઘન-મત-અંબ. પંથડો. ૬
૩. શ્રી. સંભવ-નાથ-જિન–સ્તવન , [ રાગ-રામગ્રીઃ રાતલડી રમીને કિડાંથી આવિયારે–એ દેશી ] સંભવ-દેવ તે ધુર સે સવે. ૨ લહિ પ્રભુ–સેવન-ભેદ, સેવન-કારણ પહેલી ભૂમિકા રે અભય: અષ: અખેદ.સં૧ ભયઃ ચંચલતા હૈ જે પરિણામની રે દ્વેષઃ અ-રેચક–ભાવ, ખેદઃ પ્રવૃત્તિ હે કરતાં થાકીયે. રે દેષ: અ–બોધ લખાવ સં૦ ૨. ચરમા-ગવતે હે ચરમ-કરણ તથા–રે ભવ-પરિણતિ.પરિપાક. દોષ ટળે. વળી, દષ્ટિ ખીલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન–વા સં૦૩ પરિચય પતિક- ઘાતક સાધુ શું. રે અ-કુશલ–અપચય ચેત. ગ્રન્થ-અધ્યાતમ શ્રવણ-મનન કરી. રે પરિશીલન નય હેત. સં૦ ૪