________________
૩ર?
અભાવાત્મક અગુરુલઘુ પર્યાને પણ તે જ જ્ઞાનશક્તિથી શેયરૂપ બનાવીને તે જ એક જ સમયે પણ જાણી શકે છે. અને પ્રતિક્ષણે પણ જાણી શકે છે. સામાન્ય નાનું પ્રત્યક્ષ ઉપરથી વિશેષ પ્રક્ષય જ્ઞાન કરી શકે છે.
આવી વિલક્ષણ-અકલપ્સ- ચમત્કારિક સર્વજ્ઞતા આત્મા પામે છે. આ સર્વજ્ઞતાશક્તિ આત્મામાં ન હોય તે વિવિધ પ્રકારનું અગમ્ય પદાર્થોનું આત્માને જ્ઞાન થાય છે, તે ન થતું હેત. આ સર્વજ્ઞ આત્મા સકળ છ, સકળ આત્મા અને સકળ પદાર્થોના ત્રણ કાળના સકળ પચાની ઉથલપાથલનું નાટક પ્રત્યક્ષ સદા જુવે છે.
અંક ૬ રે દશ્ય ૨૪ મું
મહાવીરતાઃ જરૂર જણાય તે સમુદ્રઘાત કરી બાકીના ચારમાંના ત્રણ કમના ઘણા અંશે દૂર કરી,
છેવટે, પદ્માસન વાળીને આત્મા બેસી જાય છે. મન વચન કાયાની પ્રવૃત્તિ બંધ કરી દે છે. શરીર: મનઃ અને વચનના અણુએ અણુથી આત્મા તદન છુટવા લાગે છે. શરીરની સ્થૂલ તે શું? પરંતુ સૂરમમાં સૂક્ષ્મ પણ તમામ પ્રવૃત્તિ બંધ પડવા લાગે છે. નસ નસમાંથી આત્મા છુટ