________________
૩૨૦
પિતે પિતાને પણ શેયર તરીકે બનાવીને તેનું જ્ઞાન કરે છે. કેમકે આત્મામાં જ્ઞાનશક્તિ ન હોય, તે તે આત્મા પોતે પણ પોતાને ન જ જાણી શકે. પોતાના આત્માના જ્ઞાન શિવાયના બીજા પોતાના આત્માના ગુણને પણ શેય તરીકે બનાવી તેનું પણ જ્ઞાન આત્મા કરી શકે છે. પિતાના આત્મા શિવાયના બીજા આત્માઓ, તેના સર્વ ગુણે, તેના જ્ઞાનગુણ-વિગેરે ને શેય બનાવી તેનું પણ જ્ઞાન આત્મા કરી શકે છે. પિતાના કે બીજા આત્મા આ શિવાયના જડ પદાર્થો, અને તેના ગુણે, સવભાવે, તેને પણ સેય બનાવી આત્મા તેનું જ્ઞાન કરી શકે છે એ સર્વ પદાર્થોના માત્ર વર્તમાનકાળના સેને જય બનાવી જાણી શકે છે, એમ નથી. પરંતુ ત્રણેય કાળના સેને જાણી શકવાની શક્તિ ધરાવે છે. પિતાના આત્માના સર્વ દ્રવ્ય ક્ષેત્ર: કાળ: ભાવ ને રેય તરીકે પોતાની જ્ઞાનશક્તિથી જાણે છે. સાથે સાથે અન્ય જે જે દ્રવ્ય ક્ષેત્ર: કાળ અને ભાડના અભાવ સ્વરૂપ પિતાને આત્મા છે. તે સર્વને પણ ય તરીકે બનાવીને તે જ્ઞાનશક્તિથી જાણે છે. એટલે કે–પોતાના સ્વદ્રવ્ય: ક્ષેત્ર કાળઃ ભાવ:રૂપ પિતાનું ભાવાત્મક અગુરુલઘુપર્યાયની સાથે જ જોડાયેલા પર દ્રવ્યઃ ક્ષેત્ર: કાળ: ભાવ: ના અભાવરૂપ પોતાના જે
૭.