________________
૩૦૭
અનેક સ્વરૂપ અને ચિત્રોથી સુશોભિત અધ્યાત્મના વિશાળ અને ભવ્ય રાજમહેલે, તેમાં પ્રવેશવાના વિવિધ માગો, તેના સુંદર બાગ બગીચાઓ, સુંદર સુંદર મહેફીલે, આનંદ પ્રમોદના ઉછળતા ફુવારાઓ તેની નજરે ચડે છે. કેમકે તેની વચ્ચે દૂર દૂર પરમાત્માને શજમહેલ દેખાય છે, અને તે તરફ જતાં એક સામાન્ય મુસાફરની જેમ દેશવિરતિ આરાધક થઈને તેની મજા માણવા લલચાય છે. તેથી તેને લગતી અનેક પ્રવૃત્તિઓ બીજા સહકારી પાત્રો સાથે મળીને કરતે જોવામાં આવે છે.
દશ્ય ૧૨ મું: જેમ જેમ તે પરમાત્મ-ભાવની નજીક જતું જાય છે, તેમ તેમ તેને પિતાના આત્મા વિષેની અનેક જાતની માહિતીએ મળવા લાગે છે. “પિતાને આપા કર્તા છે. સચેતન છે. જ્ઞાનમય છે. દર્શનમય છે. ચારિત્રમય છે. નિત્ય છે. અનિત્ય છે. એકરૂપે છે. અનેક પ્રદેશરૂપે અનેક છે. પરિણામી છે, સરૂપ છે. અરૂપ છે. સકમ છે. અકર્મ છે.”વિગેરે વિગેરે, અનેક સ્વરૂપે આત્માની ચેતનાએ ભાસવા લાગે છે, અને તેથી જ તેમાં જણાતા દોષો દૂર થઈ શકવાની અને ગુણે પ્રાપ્ત કરવામાં આગળ વધવાની ખાત્રી થાય છે. અને અનેક પ્રપાસમાં પડે છે. બાર વતે ધારણ કરે છે. ૧૧ પ્રતિમાઓ વહન કરે છે. જંગલમાં ધ્યાનમાં સ્થિર રહે છે. મહા શ્રાવકના વિવિધ કત
જીવનવાં અમલ કરે છે. શાસનની પ્રભાવનાઓ કરે છે. ગુરુ ભક્તિ, ત્યાગ, સંયમ, નાના મેટા અભિગ્રહો વિગેરેની