________________
૨૮૯
છેલ્લા પુદ્દગલપરાવર્તનમાં આવેલે જન્ય જીવ અપુનબંધક થાય છે, અને માર્ગાનુસારી પણ બને છે.
અભવ્ય જીવ તે અનંત કાળ રખડે છે, તેને છેલ્લુ પુદ્દગલ પરાવર્તન હોતું જ નથી. એટલે, અહીં દરેક વાત ભવ્ય જીવને ઉદ્દેશીને જ થાય છે, એમ સમજવું.
અનપુબંધક એટલે, હવે પછી કોઇ પણ વખત મિથ્યાત્વમેાહનીય કર્મ વિગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ઉત્કૃષ્ટ રસ બાંધશે જ નહી, તેવી આત્મશુદ્ધિવાળા જીવ.
માર્ગાનુસારી એટલે ધમને–માત્મ વિકાસને-ચાહનારા જીવ: આધ્યાત્મિક જીવન પ્રણાલિકાને પસંદ કરનારા જીવા કાઇને કાઇ ધ્રુવઃ ગુરુઃ ધને ભાવથી માનનારા જીવઃ આધ્યાત્મિક વિકાસને ઉદ્દેશીને ઘડાયલી વ્યાવહારિક જીવન પ્રણાલિકા-આાર્ય સંસ્કૃતિને ચાહનારા તથા પાળનારા જીવઃ મુખ્યતયા ભારતીય આધ્યાત્મિક માય સ્કૂ તિને અનુરૂપ–તેના અંઞ રૂપ—તેનાથી ફલિત થતા-તેને સાધક તમામ પ્રકારના રાજકીય, સામાજિક, આર્થિક, કૌટુંબિક, નૈતિક, ધંધાદારી વિગેરે જે જે નાના મોટા જીવન વ્યવહારા હોય, તે સર્વ માર્ગાનુસારી-પણાના પ્રતીકો સમજવાં. જીવનમાં માર્ગોનુસાŕરતા ઉતારવાનું સાધન તે ભારતની વિશુદ્ આય' સંસ્કૃતિઃ આચ્ચે વધતે અંગે આધ્યાત્મિક આદર્શોને આધારે રચાયેલા જગમાં જે તે વખતે જે કાઈ નામે, જે કોઈ ધર્મ, ચાલતા હોય, તેમાં માનનારા હૃદયથી તેનું પાલન કરવા ઈચ્છનારા કોઇ પણ ભવ્ય જીવ ચર્માવતી ઃ