________________
૨૮૮ પછી પણ પડીને મિખ્યાત્વિ થયેલા હોય, છતાં આધ્યાત્મિક જીવનને હદયથી ચાહતા હેય, તેવા પણ સમફત્વથી પતિત છતાં માર્ગાનુસારી જ હેય, તે.
સમ્યક્ત્વથી પતિત છવ માર્ગોનુસાર તે હેય જ. તે જીવ કદી ભવાભિનંદી તે ન જ હેય. કેમકે તેને સંસાર અર્ધ પુદગલ પરાવર્તનથી અધિક નથી હેતે. જે જીવને સંસાર એક પુદગલ પરાવર્તનથી અધિક હોય, તેજ જીવ ભવાનિંદીની ગણનામાં ગણાય છે. માટે સમતિથી પતિત જીવ અવશ્ય માર્ગાનુસારી ગણાય જ છે.
[૧] દસ કોકાકડી સાગરોપમે એક ઉત્સપિણ: અને તેવો જ એક અવસર્પિણી કાળ થાય છે, અને મળીને વીશ કોડા કડી સાગરોપમે એક કાળચક થાય છે. અનંત કાળચકે એક પુદ્ગલ પરાવર્તન થાય છે.
] અનાદિ કાળથી સંસારમાં રખડતે જીવ અનંત ગુગલ પરાવતને પસાર કરે છે. પરંતુ તથાભવ્યતાને ચગે કે જીવને સંસાર માત્ર એકજ પુગલ પરાવર્તન એટલે બાકી રહે છે, તે જીવ ચરમાવતિ ગણાય છે.
ચરમાવતમાં-છેલલા પુદગલપરાવર્તનમાં આવેલ છવ ધમને ગણાય છે. ત્યાંથી તેને આત્મા સહેજ સહેજ સ્થૂલ ધમને ચગ્ય વિકાસ ભૂમિકા સુધી આવી પહોંચે હોય છે. આ પહેલાં તેણે અનંત પુદ્ગલ પરાવતને ભવાભિનંદીપણે પસાર કર્યો હોય છે.