________________
ર૪૭
મન વચન કાયાની પ્રવૃત્તિવાળો બને છે. અથવા કર્મો સાથેના સંબંધવાળો થાય છે.
અસંખ્ય–પ્રદેશે વીર્ય-અસંખ્ય,
યોગ–અસંખિત કંખે રે, પુદગલ–ગણ તેણે તે સુ-વિશેષે,
યથા-શકિત-મતિ લેખે. રે વીર. ૩ [ ગ=મન વચન કાયા મારફત પ્રવર્તતું-જણાતું આત્માનું બળ. કંખે કાંક્ષિત છે. શાસ્ત્રમાં ગણાવેલ છે. પુગલ-ગણ-કમ પરમાણુઓની બનેલી કામણ વર્ગણાઓના જસ્થા. સુવિશેષે ખૂબ ખૂબ વધારે વધારે. યથાશક્તિમતિ લેખે શક્તિ=પ્રયત્ન અને મતિ ઇરાદે.. અધ્યવસાયસ્થાના પ્રમાણમાં, તેને હિસાબે ]
કોઈ પણ એક આત્માને અસંખ્ય આત્મ પ્રદેશો હેાય છે. દરેક આત્મ પ્રદેશમાં અસંખ્ય આત્મિક વીર્યના અંશે હાથ છે. તે આત્મિક વીર્યના અસંખ્ય અસંખ્ય અંશોનું ચાગસ્થાનક હોય છે. એવા વેગ સ્થાનકો શાસ્ત્રમાં અસંખ્ય બતાવેલા છે.
જીવના પ્રયત્ન અને અધ્યવસાય સ્થાનક પ્રમાણે-અભિસંધિને બળે તે તે ગ સ્થાનક વડે જીવ વધારે વધારે કામણ વગણું રૂપ પુદગલોના જથા પોતાના આત્મામાં ખેંચે છે–પિતાનામાં મિશ્રિત બનાવે છે. આ ગ સ્થાનકે