SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પણ =વિદ્યમાનપણુ, હોવાપણું, નિમળતા–ગુમાન=નિમ ળતાનું અભિમાન. નિમળ હોવાની માન્યતા. ] ક્ષેત્રથી: સ્વક્ષેત્રમાં રહેલા આત્મા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયને જાણવા જાય, તે। આત્માનું જ્ઞાન પરક્ષેત્રી થઇ ગયું. અને આપ તા “સ્વક્ષેત્રે દ્રવ્યનું અસ્તિપણું” કહો છેા, અને “પરક્ષેત્રે તા નાસ્તિપણુ” કહેા છે. છતાં, આત્મા આ રીતે ખીજાના ક્ષેત્રમાં જાય, તા સ્વરમણતારૂપ નિર્મળતાનું અભિમાન–બડાઇ—તે શી રીતે રાખી શકશે ? પરક્ષેત્રમાં જવાથી સ્વક્ષેત્ર સાથે વ્યભિચાર થયા. તેા પછી નિમ ળતાનું અભિમાન કેમ રાખી શકાય ? જ્ઞેયેાના ક્ષેત્રો અનેક પરજ્ઞા રૂપે આત્મા પરિણામ પામે, આમ એક આત્મા અનેક ક્ષેત્રપ થાય અને તેને પર રૂપે પરિણમવુ પડે. જ્ઞેય—વિનાશે હા જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે રે થાય સુજ્ઞાની ! સ્વ-કાળે કરી સ્વ-સત્તા સદા, ૪ તે પર-રીતે ન જાય સુજ્ઞાની! ૫ [વિનશ્વરુનાશ પામે. કાળ-પ્રમાણે-સમયરૂપ વર્તમાન કાળની પેઠે. સ્વ-સત્તા=પેાતાની વિદ્યમાનતા. પરરીતે=પરઢાળે. ] કાળથી = જેમ જેમ સમયે સમયે વર્તમાન પર્યાય ચાલ્યેા જાય, અને નવા નવા સમય આવે,તેમ તેમ નવા નવા અને ત
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy