________________
- ત્રિવિધ રોગ (૧) મનઃ વચન: કાયાની પ્રવૃત્તિ. (૨) યેગાવંચકઃ ક્રિયાવંચકઃ કળાવંચક એ ત્રણ પ્રકારના એ." અથવા ઇરછાયોગઃ શાયગઃ અને સામર્થયેગઃ ધારણુજ ધારણ કરવું, આશ્રય આપો. પિષણનભાવવું, પોષણ કરવું, સહાયક થવું, તારણે પાર પહોંચાડવું, સંસાર સમુદ્ર તરાવે. નવ-રસ-શંગાર વિગેરે નવ રસ. શૃંગાર હાસ્ય કરુણ રૌદ્ર: વિર: ભયાનક અદ્દભુત બીભત્સ શાંત એમ નવ રસ છે મુગતા-હાર=મતીને હાર. ]
હું આપની સાચી સેવિકા છું. તેની ખાત્રી એ છે, કેમેં આપ નેમિનાથ પ્રભુને મનઃવચન કાયાઃ એમ ત્રણેયગથી ભરતાર તરીકે –માલિક તરીકે સ્વીકાર્યો છે, મારા મન વચન: કાયાના આપ માલિક છે, આપની માલિકીમાંથી મારું કાંઇ પણ બચતું નથી. આપ મારા સર્વથા માલિક છે. મને આશ્રય આપે, મારે નિભાવ કરી મારું પિષણ કરવું અને મારે ઠેઠ સુધી નિસ્તાર કર, એ બધું આપનું જ કામ છે. કાંગાર વિગેરે નવેય રસોનું મારામાં ધારણ કરાવવામાં પોષણ કરાવવામાં અને તેમને પાર પહોંચી જવામાં પણ આપનોજ આશરે છે. આ જ મારા હૈયાના મોતીના હાર છો.
આપ મારા માલિક છો. મારી ફરજ આપના આશય સાથે ચાલવાની છે. માટે હવે યોગાવંચકર દિયાવંચક ફલાવંચકા એ ત્રણેય પ્રકારના યોગના વિકાસ માટે પણ મેં આ નેમિનાથ પ્રભુને જ મારા માલિક બનાવ્યા છે. આપ