________________
૨૪
૧૪
રાગતા સાથે સંગતઢાવાથી બધીયે મને સંગત લાગે છે, અને મારી વાત વિપરીત હતી. હવે મને કાંઇ પણ વિરાધ જણાતા નથી જ. એમ ચિત્તથી કબૂલ કરું છું. કેમકે હવે મારા ચિત્તમાં તત્ત્વ વિચાર જાગ્યા છે. સેવક પણ તે આદરે, રે તા રહે સેવક—મામ, મન “આશય સાથે ચાલિયે. રે એ હિં જ રૂડું કામ, ” [ મામ=મર્યાદા. આખરું, આશય ગત ભાવ. ]
ܕ
મન૦ ૧૫ સ્વામિના મના
હવે, જવાબદારી મારી ઉપર આવી પડે છે, કે–મારા આત્મા આપના સેવક છે. તેથી આપ માલિક જે કરે, તે મારે પણ કરવું જ જોઇએ. અને તેમ કરવામાં આવે, તાજ સેવકની સેવક તરીકેની આબરુ—મર્યાદા સચવાય.કેમકે-જગત્માંકહ્યું છે, કે-“ સેવકે માલિકના આશયમનેાવૃત્તિ પ્રમાણે અરાબર ચાલવુ જોઇએ. તેા જ તેણે સારામાં સારું કામ કર્યું ગણાય. ” માટે નારી ફરજ છે, કે મારે પણ આપની જેમ વે વીતરાગતા સિદ્ધ કરવી જોઇએ.
૧૫
ત્રિ-વિધ-ચાગ ધરી આદર્યાં રે, તેમનાથ-ભરતાર. મન॰ ધારણ: પાષણ; તારણા: રે નવ-રસ સુગતા-હાર.
સન ૧૬