________________
૧૬
કે રાજસભામાં બેસતાં આપની પાતાની આબરુ કેવી રીતે વધશે ? રાજસભામાં વાંઢા માણસની આબરુ શી ?
વિરાધના પરિહાર! ખરેખર, રાજસભામાં વાંઢા મામાણસની આખરું ગણાતી નથી. પરંતુ દેવાદિકની બનેલી ખાર વર્ષાઢામાં સમવસરણ વચ્ચે જ્યારે આપ બિરાજશે, ત્યારે એક બ્રહ્મચારી તરીકેનીઆપની આબરુ ત્રણ લેાકમાં અને ત્રણ ભુવનમાં પ્રસરશે. આપ ખરેખરા ત્રિભુવન પૂજ્ય ત્રિભુવનરાજ બનશે.
૬
પ્રેમ કરે જગજન સહુ. રે નિરવડે તે આર. મન
પ્રીત કરીને છેાડી છે, રે
મન ૭
તેહ શું ન ચાલે જોર. [ નિર્વહે નિભાવે, એરકાઇક ખીજા, વિરક્ષા. જોર=મળ. ]
પ્રેમ કરનારા તેા જગમાં ઘણાયે માણસા પડયા છે. પણ તેને નભાવનાર કાઈ એર–વિરલાજ હૈાય છે. પ્રીત કરીને છેાડી દિયે, તેની સાથે કાંઇ જોર ચાલી શકતું નથી. ક્રમ કે–તે તે। મનેામનની વાત છે. તેને કાંઇ બહારની વસ્તુ સાથે સબંધ નથી હાતા. એટલે તેમાં બહારના નિમિત્તનું જોર શું ચાલે ?
•
વિરાધના પરિહારઃ આપે મારી સાથે આઠ ભવ સુધી