________________
વનાર કહે। તા ખરા, દુનિયામાંથી તમને એ કાણુ શ્રેય અથવા જગમાં સૂર્ય સમાન ગુરૂ મળી આવ્યા ? કે આવી અવળી શિખામણ તમને આપી!!
વિધના પરિહારઃ દુન્યવી પ્રેમ રૂપી ધતૂરા તમે કાપી નાંખ્યા અને ચેાગરૂપી કલ્પવૃક્ષને તમે આશ્રય લીધા. તેથી ખરેખર, તમને જગતમાં સૂર્ય સમાન મહા ચતુર કોઇ ગુરુ દુનિયામાંથી મળી ગયેલા લાગે છે. ગ્રેગ તા સહુ કરે છે, પણ જોગ ધરી જ જ્ગમાં કઠણ છે, તે ક્રામ તમે ઉપાડયું છે. તે પાર પાડવુ છે, જાતમારી શૂરવીરતા જેટલી વખાણીએ તેટલી ઓછી છે. તે બતાવનાર કાઇ ગુરૂ તમને મળેલ હોય, તો તેને પણ ધન્યવાદ છે.
મારું તો એમાં કાંઇ નહી. આપ વિચારો રાજ ! મન
રાસભામાં બેસતાં રે કિડી ધસી લાજ ?
46
મન ફ્
[ કિસડી=કેટલી, કેવીક. ખયસીધશે. લાજ=
ખાખરું ]
પરંતુ, હૈ મહારાજ ! મારું તે એમાં કાંઇચે ગયું નથી કે જવાનુંચે નથી. મારા પ્રેમ તે એમ પણ અખંડ જ રહેવાના છે, પણ તમેા પાતે જ તમારા તા વિચાર કરો