________________
૧૨
સાજન, સ્વજન, મારા અંગતજન, મનારથ=આશા, મનના થ, અભિલાષા, ઈચ્છા. ]
માટે, હું મારા સાજન ! મારા મનારથની સાથે તમારા રચ પાછે ફેરવેશ, પાછા ફેરવા. અને વ્હાલા ! હું મારી આશાના વિસામા! ઘેર આવે! રે ! ઘેર આવેા, જેથી આપની પત્ની થવાના ભાંગી પડેલા મારા મનેરથા ફરીને પાછા સધાઇ જાય, ચાલ્યા ગયેલા મારા મનેારયા તમારા રથના પાછા ફરવા સાથે ફરીથી પાછા કે, અને સફળ થાય-મારી આશા સફળ થાય અને મને વિસામા મળે, તમા મારા સાજન—વજન છે. આટલું કરે. આટલું જરૂર કરશ. આમ રાજુલના હૃદયના ચિત્કાર કવિ પાકારે છે.
વિરાધના પરિહારઃ મારી આશા પૂરવાને બદલે તમે માક્ષ મેળવવાના તમારી પેાતાની અભિલાષા પૂરી કરવા અહીંથી રથ વાળીને ચાલ્યા જાઓ છે. મારા એકલાના કુટુંબી જન મટીને વિશ્વના સાજન બનવા જામે છે. અહે। તમારાં વ્હાલ કેટલા બધા વિશાળ છે ?
ર
નારી પખો શ્યા નેહલી રે ? ”
સાચ કહે જગનાથ !.
મન
મન ૩
ઇશ્વર અરધાંગે ધરી. રે તું મુજ ઝાલે ન હાથ. [ નેહલેા=પ્રેમ. સાચ=સાચુ, ઇશ્વર=મહાદેવ અરમાંગે=અરધે શરીરે. ]