________________
૨૧૧
[ અબ્ઝભ્ભા. ભવાંતરણવામાં, વાલહી= હાથી આતમ-રામ=આત્મામાં રમનારા. હૃદયથી પ્રીય. અનરા= મનમાંના વ્હાલા વ્હાલા, પ્રિય, કામૠામનું, પ્રયેાજન. ]
મુકિત સ્ત્રી સાથે તમારે સગપણ બાંધવાનું કાંઈ પણ પ્રત્યેાજન મને જણાતુ નથી. કેમકે-પાછળના આઠ ભા સુધીમાં દરેક ભવમાં હું તારી વ્હાલામાં વ્હાલી પત્ની હતી; અને તું મારા વ્હાલાનાં વ્હાલા પ્રાણ—આતરામ હતા. આ ભવમાં પણ તમે મારા વ્હાલા છે, તે હવે, મુકિત સ્ત્રી સાથે સગપણ ખંધવાનું શું કામ છે ? બસ, કશુંયે કામ નથી જ.
વિરાધના પરિહાર! મારા જેવી આઠ ભવથી વ્હાલી પ્રેમિકા કરતાં તમારું મન હવે મેક્ષ તરફ ગયું છે. તેથી આપ ખરેખર મેાક્ષગામી પરમાત્મા છે.
૧
મિ એટલે ચક્રની ધરી પણ થાય છે. તેથી શ્રી નેમિનાથ ભગવાનનું નામ અને ધ્યાનમાં તે ધ્યેય તરીકે–નેમિ તરીકે–કેન્દ્ર તરીકે હાવાથી અનેચ રીતે શ્ર્લેષથી સાર્થકતા બતાવી છે.
ઘર આવા હેા વાલિમ ! ઘર આવો. મારી આશાના વિશરામ !
રથ ફેરા, હો સાજન ! રથ ફ્રેશ સાજન ! મારા મનારથ સાથ
મને
મન ૨
[ વાણિવાલમ, વ્હાલા, આક્ષાના વિશ્રામ= આશાના વિસામા, આશા પૂરી કરનારા, સાજન=સજ્જન