________________
૦૬
બીજઃ મુદ્રાઃ ધારણઃ અક્ષરઃ તેના ન્યાસ-યેાગ્ય સ્થાને ધ્યાન વખતે સ્થાપના તથા અંનુ જોડાણુઃ એ છ રીતે શ્રતની મદદથી શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયાનું ધ્યાન કરીને પુરા ક્રિયાઅવ'ચક ચેાગી બને છે. જૈન દન વિના પૂરા યેગી ન બની શકાય. જો કે, આ ધ્યાન કેવી રીતે થાય છે? તેની માહિતી સ્તવનકારને નથી. પણ તે ન હાવાની ખામી તેમને ભારે ખટકે છે. તેની તેના હૃદયમાં મળતરા થાય છે
સાંખ્યઃ ચેાગ: નયાયિક વૈશેષિકઃ પૂર્વમીમાંસા-જૈમિની દર્શનઃ અને ઉત્તર મીમાંસા-વેદાન્ત દનઃ એ છે દેશના વેદને અનુસરનારા હોવાથી વેદિક દશના કહેવાય છે.
બૌદ્ધઃ અને જૈન એ એ પણ સ્વત ંત્ર આસ્તિક દર્શના છે. અને તે બન્નેયના શાસ્ત્રો પણ જુદા છે. લેકાયતિક-ચાર્વાક દન નાસ્તિક દન ગણાય છે, અને તે પ્રત્યક્ષ પ્રમાણને જ તથા બહાર દેખાતી વસ્તુઓને જ માને છે.
આસ્તિક દર્શનની વ્યાખ્યા એ છે, કે—આત્મા અને તેને પલાક તથા મેક્ષ છે.” એમ માનીને આધ્યાત્મિક વિકાસને જીવનના આદર્શ માનીને માનવી જીવન માટે આધ્યાત્મિક સ ંસ્કૃતિ રચે, તેને ટેકા આપે, અને તેનું રક્ષણ કરે, તે આસ્તિક માર્ગાનુસારી અને માસ્થ્ય કહેવાય. આધ્યાત્મિક-જીવન—સંસ્કૃતિને ન માને, ન ટકાવે, ને તેને ધક્કો લગાડે, તે નાસ્તિક, મહામિથ્યાત્વી, જડવાદી કહેવાય.
પરંતુ, આ સ્તવનમાં છ દર્શન ખીજી રીતે માપેલાં છે. સાંખ્ય, ચેાગ, મીમાંસક, બૌદ્ધ, જૈન અને લેાકાયતિક,