________________
૨૦૩
હસ્તાદિકની મુદ્રા, ખીજ રૂપ ૐ વિગેરે મંત્રાક્ષર : તેની ધારણા-તેના ઉપર ચિત્તની એકાગ્રતા મંત્રની સાથે ખીજા કેટલાક અક્ષરા : તે સર્વની પણ હૃદયાદિકમાં ચેાગ્ય ઠેકાણું ધ્યાન વખતે ન્યાસ-સ્થાપના, અને તેના અર્થના વિનિચાણ-સ ંબંધ કરીને, એ છ રીતે જે ધ્યાન ધરે, તે કદી સ ંસાર વર્ધક કષાયાદિકથી ઠગાય નહીં. અને ક્રિયા–ડ–વચક નામના ચાગના ભાક્તા થાય,
૧૦ મી કડીમાં જણાવ્યા પ્રમાણે ગુરુગમ વિના મુદ્રાદિકથી ધ્યાનની પ્રક્રિયા કરી શકાય તેમ નથી. માટે, ક્રિયાઅવચક અવશ્ય યાગાવ'ચક ગુરુ સમાગમી àાય જ. અને ક્રિયા-ડ-વ′ચક ચેાગની સિદ્ધિ પામેલ જીવ અવશ્ય ફળાવ ચક ચેગ પામે જ.
શ્રુત-અનુસાર વિચારી બોલું, “સુ-ગુરુ તથા-વિધ ન મિલે, રે કિરિયા કરી નવિ સાથી શિકચે.”
એ વિષ-વાદ ચિત્ત સધલે. રે
૫૦ ૧૦
[ શ્રુત=શાસ્ત્ર તથા વિધ=તેવા પ્રકારના વિષવાદ= ખેદ ચિત્ત=મતમાં સઘલે-દરેક ઠેકાણે. ]
આ બધી વાત હું શ્રુત–આગમ—શાસ્રોને અનુસારે કહું છું “મને પેાતાને એ ધ્યાન ધરવાનેા તેવા પ્રકારના ગુરુગમ મળ્યો નથી; તેથી ક્રિયા કરીને એ ધ્યાનથી સાધવા ચાગ્ય