________________
૨૦૨
૪ સૂત્રઃ નિયુક્તિ; અને ભાષ્યઃ એ ત્રણેયને પ્રાકૃત ભાષામાં ટુકામાં સમજાવનાર ચૂણ કહેવાય છે. આવશ્યક ચૂર્ણ : નદિચૂર્ણિઃ વિગેરે ઘણી ચૂર્ણિ આ છે.
૫ ઉપર જણાવેલા પાંચેયને વિસ્તારપૂર્વક સરળતાથી સમજાવનાર, વિવેચનાને વૃત્તિ-ટીકા કહેવાય છે. તેવી વૃત્તિએ અનેક છે.
૬ જૈનદર્શનને લગતી ઘણી ખરી નાખતા ઉપર જણાવેલા પાંચેય પ્રકારના ગ્રંથામાં આવે છે, તે ઉપરાંત, ગુરુપર પરાથી કર્ણોપકણુ ચાલી આવતી વાતો, અનુભવ, વૃદ્ધોને અનુભવઃ અને તેને લાગતું વાડ્મય એ સઘળા જૈન ઇનજૈન શાસ્ત્રાના મુખ્ય વિભાગેા છે. તે સઘળાને યથાયાગ્ય માન આપવું જ જોઈ એ
જગમાં એવું કેાઇ પણ-જ્ઞાન-વિજ્ઞાન વિજ્ઞાન નથી, કે જેના વિચાર એ છ અંગામાં ન આવતા હોય. મુદ્રાઃ બીજ: ધારણા: અક્ષરઃ ન્યાસઃ અર્થ-વિનિયેાગે રે જે ધ્યાવે, તે નવ વંચીજે ક્રિયા-અવચક-ભોગે રે
૧૦ ૯ [ સુદ્રાઃ=આકૃતિ. બીજ=મત્ર બીજ, ધારણા=એક જાતનું ધ્યાન અક્ષર-ન્યાસ=અક્ષરાની સ્થાપના અથવા અક્ષર=અક્ષરો ન્યાસસ્થાપના. વિનિયેગે=જોડાણુકરીને ધ્યાવેધ્યાન ધરે. નવિ વહેંચીજેન છેતરાય ક્રિયા-અવ ચક ક્રિયા-ડ-વચક નામના ચેગ. ભાગે=ભાગવટા.