________________
૧૭૮
રાગ દ્વેષ અવિરતિની પરિણતિઃ
એ ચરણ-મેહના ધા. વીતરાગ-પરિણતિ પરિણમતાં,
ઊઠી નાઠા બેધા. હે! મલિ. ૬ [ રાગ=પ્રેમ દ્વેષ ક્રોધ અવિરતિ અસંયમ-પરિસુતિ=આત્માના પરિણામ. ચરણમેહના-ચારિત્ર મહનીય કર્મન. ચોધાલડવૈયા સુભટે. વીતરામ-પરિણતિક રાગદ્વેષ રહિત પણે આત્માનું રૂપાંતર થવું તે. પરિણમતાં-રૂપાન્તર થતાં. બધા=જાતે જ ચેતી ગયેલા.]
વીતરાગ પરિણતિ આપમાં પરિણમવા લાગી કે–રાગ ષા અને અવિરતિ પરિતિક રૂપે ચારિત્રમેહનીય કર્મના મોટા મોટા યોદ્ધાઓ ચેતી ગયા કે “હવે આપણે અહીં કાંઈ ચાલશે નહીં.”એમબધા સમજી ગયેલા–ઉઠીને પોતાની મેળે જ નાસી ગયા. સઘળા ક્રોધાદિક કષાયે નાશ પામ્યા. વિ. ૫૦ ઘરના સાચા દ્ધાઓ જગ્યા, એટલે શત્રુના દ્ધાઓએ અગાઉથી ચેતીને રફુચક થઈ જવું જોઈએ. ૧૨ અવિરતિ પરિણામને દોષ ગયો. વેદોદય-કામા–પરિણામા,
કામ્ય-કર્મ સહુ ત્યાગી, નિકામા કસણા-રસસાગર !
અનંત-ચતુષ્ક-પદ પાગી. હા! મલ્લિક