________________
૧૬૪
આવા અદ્વૈત થયેલા તીર્થંકર પ્રભુ પણ ધર્મતીથની સ્થાપના કરે છે. જે તીર્થની મદદથી સાધક જીવ પરંપરાએ આત્મતત્ત્વને સ્વ-સમય સ્થિરતા રૂપ સાર પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય ધર્મતીર્થની સ્થાપના કરવાનું બીજું કઈ પણુ પ્રજન પ્રભુને પિતાને માટે પણ નથી. પરંતુ, એ સાર જેને તેને મળી શકતો નથી. તીર્થની સેવા કરે, તીર્થને આધીન , તેને એ સાર મળે છે. અને જેને એ સાર મળે છે, તેને પછી ચક્કસ મેક્ષ મળે જ છે.
તીર્થની મહત્તા એટલી બધી છે, કે-સમવસરણમાં પધારેલા કેવળજ્ઞાની ભગવંતે પણ સમવસરણમાં તીર્થંકર ભગવંતની સાથે અકેવળજ્ઞાની એવા ગણધર ભગવંતેને પણ પ્રદક્ષિણા દઈને પિતાની પર્ષદામાં બેસે છે. કેમકે-ધર્મ– તીર્થના-ધર્મસંસ્થાના-ચકવતિ તીર્થકર ભગવંત પછી તીર્થનું સંચાલન કરનારા મહા અધિકારીઓ ગણધર ભગવંતે છે. તીર્થની બધી લગામ તેના હાથમાં હોય છે. જેનદર્શનમાં વ્યવહારને પણ કયાં સુધી સ્થાન છે ? તે આ દાખલા ઉપરથી સમજાશે.
આ સ્તવનની છેલી કડી પિતાને પંથ તીર્થથી નિરપેક્ષિત પણે ચલાવે, તેના ઉપર ફટકા રૂપ છે. તીર્થથી નિરપેક્ષપણું એ તીર્થના ઉચ્છેદનું મહા પાપ લગાડે છે. તેથી તે મિથ્યાત્વ સ્વરૂપ બની જાય છે. તીર્થસાપેક્ષ નિશ્ચય નયના જ્ઞાનીની જનશાસનને સદા જરૂર હોય છે. આજે પણ એવી જ જરૂર છે. પરંતુ તેવા મહાપુરુષે આ કાળે