________________
૧૪૭ મુગતિતણા અભિલાષી: તપિયાઃ
જ્ઞાનને ધ્યાનઃ અભ્યાસે. વયરીડું કાંઈ એહવું ચિત,
નાંખે અવળે પાસે હો ! કું૦ ૩ [ મુગતિ તણું અભિલાષી–મેક્ષની ઇચ્છાવાળા. તપિયા તપસ્વીએ. જ્ઞાન ને ધ્યાન અભ્યાસે જ્ઞાનાભ્યાસમાં અને ગારુઢ થઈ ધ્યાનના અભ્યાસમાં પડેલા, વયરી હલકટ વૈરી, શત્રુ. ચિંતે વિચારે. નાંખે નાખી દે, પાડી નાંખે. લઈ જાય. અવેલે પાસે ઊંધે પડખે, અવળી બાજુએ વિરુદ્ધ દિશામાં. ]
એ નીચ વૈરીડું મન એવું કાંઈ ચિંતવે છે, કે–મોક્ષ મેળવવાની આશાએ જ્ઞાન અને ધ્યાનના અભ્યાસમાં લાગેલાઓ તથા તપસ્વી એવા મહા મુનિઓને પણ અવળે પડખે પાડી નાંખે છે-અવળે માર્ગે દોરી જાય છે. ઉપશમ શ્રેણિએ ચડેલા મહાત્માઓને પણ ઠેઠ અગિયારમે ગુણસ્થાનકેથી પણ પાડી નાંખે છે. આગમ આગમ ધરને હાથે
નાગss કિણવિધિ આં. કિહાં કણે જે હઠ કરી હટકું, તે વ્યાલતણું પરે વાં. હે ! કુ ૪
[ આગમ-શાસ્ત્ર: આગમ-ધર=આગમના જ્ઞાતા: પૂર્વધારે વિગેરે. નાss=ન આવે, આંકુ=અંકુશમાં, કિહાં