________________
૧૩૮ સર્વ-જગ-જંતુને સમ ગણે.
ગણે તૃણમણિ-ભાવ. રે મુકિતઃ સંસાર: બેહ સમ ગણે.
મુણે ભવ-જલનિધિ નાવ.રે શાતિ. ૧૦
તૃણ તણખલા, ઘાસ મણિરત્ન, ઝવેરાત. મુણેજાણે, માને. ભજ-જલ નિધિનાવ=સંસાર રૂપી સમુદ્રમાં હેડી સમાન.]
સમભાવને સંસાર રૂપી સમુદ્રથી તરવાને માટે હેડી સમાન માનીને આત્માથી જીવ ઉપર પ્રમાણે જગતના સર્વ પ્રાણીઓ તરફ સમભાવ રાખે, ઘાસ તેમજ રત્ન-ઝવેરાત તરફ સમભાવ રાખે. અને સંસાર તથા મોક્ષ? એ બનેય તરફ પણ સમભાવ રાખે.
૧૦ આપણે આતમ-ભાવ જે
એક-ચેતના-sધાર રે, અવર સવિ સાથે સંયેગથી.
એહ નિજ-પરિકર સાર.”રે શાંતિ. ૧૧ [ આપણે પિતાને. આતમ ભાવ આત્મારવભાવ ચેતના જ્ઞાન-દર્શન ધારે= સમજવો. ચેતના-ssધાર= ચેતનાના આધાર ભૂત છે અવર બીજું સાવ બધું સર્વ સાથ-સંગથી સાથે પહેલાં કર્મના સંગથી. અવરસધિ-સાથ બીજે સર્વ સાથ–પરિવાર. એહચેતના. નિજ પરિકર=પિતાને આત્માને પરિવાર. સાર ઉત્તમ.]