________________
૧૩૩
જરૂરી છે. એટલે શાસ્ત્રમાંથી આત્માનું સાચું સ્વરૂપ જાણવું, એ પણ એક જાતને ચાગ છે, અને તેનુ નામ શાસ્ત્રયાગ કહેવાય છે.
,,
શાસ્ત્રાની મદદથી આત્માનું યથા જ્ઞાન મેળવી લેવું જોઇએ, શાસ્ત્રમાં “ આત્મા કેવેલ છે ? તેનું સ્વરૂપ કેવું છે ? તે અન્વય-વ્યતિરેકથી નક્કી કરીને બતાવેલું છે. તેમજ તેનું જ્ઞાન બીજી પણ જે જે રીતે કરી શકાય, તે તે રીતે કરીને તેનું વર્ણન શાસ્ત્રામાં આપ્યું છે. અને પેાતાના અનુભવથી પણ બરાબર સ્વસ વેદન પ્રત્યક્ષ પ્રમાણાદિક જ્ઞાન કરવાના ઉપાયાથી-અનુભવ કરી જોતાં પણ વિરાધ આવતા નથી. × એમ નક્કી કરી લેવું જોઇએ
વિધિ=અન્વયઃ—અમુક અમુક નિશાનીએ-ચિહના દેખાય છે, માટે આત્મામાં અમુક જ્ઞાનાદિક ગુણા હોવાન જોઇએ.
પ્રતિષેધવ્યતિરેક –અમુક અમુક નિશાનીએ આત્મામાંદેખાતી નથી, માટે આત્મામાં વણું ઃ ગંધ વિગેરે પુદ્ગલના ગુણા નથી હોતાજ, એમ અમુક નિશાનીએ હોવા ઉપરથી અમુક ગુણો હોવાનું નક્કી કરવું, તે વિધિ: અન્વય. અને અમુક નિશાનીઓ ન હેાવા ઉપરથી, અમુક ગુણો ન હોવાનું નક્કી કરવું, તે વ્યતિરેકઃ પ્રતિષેધ,
આત્માથી જીવને શાસ્ત્રાનું જ્ઞાન કરવાનું મુખ્ય પ્રયેાજન એ છે, કે—પેાતાના આત્માના સ્વરૂપને નિશ્ચય કરીને તેના વિકાસના ઉપાયે જાણવા, તેનું નામ શાસ્ત્રયોગ કહેવાય છે.