________________
૧૧૪. સને માર્ગ કંટક-બહલ છે. મુશ્કેલીઓથી ભરેલો છે. માટે ચેતીને આગળ વધવું. આથી કરીને છે અને સંપ્રદાયના ભેદો અયોગ્ય રીતે ભાંગવાની આજે જરૂર નથી. પરંતુ આજે તે સૌ વચ્ચે એક સંપી સ્થાપવા અને તેને ટકાવવાની જરૂર છે.
આજે એક સંપીને બદલે એકતા સ્થાપવાની વાત ચાલી છે, તે તે સંપ્રદાયનું એક એકમ ને ધર્મોનું એકમ કરવું તે છે. અને ધર્મનું એકમ કરીને, ખ્રીસ્તી ધર્મ જેવા કેઈ નવા ચેગઠામાં દરેકને સામેલ કરવાની વિશ્વવ્યાપક પ્રચારવામાં આવેલી સંક્રમણ ક્રિયાનું એક અંગ છે. જે માનવજાતને હાનિકારક છે. તે જ પ્રમાણે માનવ જાતને એક શેરી પ્રજાની છાયામાં સમાવી દેવા માટે એક એકમ કરવાની પ્રાથમિક ભૂમિકા રૂપે પેટા સંપ્રદાયે અને ધર્મોના ભેદે ભાંગીને એકમ કરવાની વાત આગળ આવી છે. પરંતુ સમગ્ર માનવ જાતનું એકમ કરીને પછી તેમાંથી ગરી માનવ જાતને જુદી પાડવાના ધ્યેયની સિદ્ધિની પ્રાથમિક તૈયારીઓ છે. એક સંપી સાધીને વિશ્વ વ્યવસ્થા ચલાવી શકાય છે. પણ આજે કુસંપ વધારાય છે. અને એકમની તૈયારી આ રીતે કરાય છે. જે પરિણામે ખુબ અનિષ્ટ છે. આજની વિશ્વ શાંતિ પણ આજ ધાર્મિક સંક્રમણ ઉથલપાથલ સાથે સંકળાયેલ છે.