________________
૧૧૦
છે. નહીંતર નથી મળતું, અને મહેનત નકામી જાય છે, ખાર ઉપર લીંપણ જેવી થાય છે. લાંબે કાળે આત્મવિકાસની ભૂમિકામાં ઉપયોગી થાય છે. પણ તેનું જે મુખ્ય ફળ હોય, તે તો તુરત મળતું નથી. તેથી તે ફળની મુખ્યતાની અપેક્ષાએ તેને નિષ્ફળ કહી છે. તે ઋજુસુત્રાદિક નયથી બરાબર છે. ૫
પાપ નહીં કાઈ ઉત્સુત્ર ભાષણ જિલ્ચ, ધર્મ નહી કોઈ જગ સુત્ર સરિખે. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ-ચારિત્ર પરીખે. ધા. ૬
[ ઉસૂત્ર ભાષણ વીતરાગ દેવ ભાષિત પવિત્ર આગમ શાસ્ત્રથી વિરુદ્ધ બોલવું જિસ્યા જેવું જગસૂત્ર વિશ્વ પૂજ્ય સૂત્ર, આગમ વાકય. ભવિક ભવ્ય જીવ. સરખે=જેવો. પરીખા=પરીક્ષા કરીને માને.]
૯ માન્ય એવા જૈન સાથી-સૂત્રથી-વિરુદ્ધ બોલવું, તે ઉસૂત્ર ભાષણ. તે બોલવામાં આવે, તો તેના જેવું બીજું કોઈ માપ જમતમાં નથી. જગત્સત્ર-પ્રવચન-વીતરાગ પ્રભુનાં ઉપદેશ આજ્ઞામાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી. માટે જે ભવ્ય પ્રાણી સૂત્ર પ્રભુની આજ્ઞા-વચન–અનુસાર ક્રિયા કરે, “ તેનું ચારિત્ર શુદ્ધ છે” એમ નકકી જાણો. શુદ્ધ ચારિત્રની એ પરીક્ષા છે.
આ કડી વચનાનુષ્ઠાનનો રપષ્ટ નિર્દેશ કરે છે. વચના.