________________
ભક્તિરસમાં લીન આત્મજ્ઞાની શ્રમણ હજુ આગળ વધે છે – સાહિબ! સમરથ તું ધણી રે
પામ્યો પરમ–ઉદાર મન-વિશરામી: વાલો રે
આતમ આધાર વિ. દી. ૪
પરમ-ઉદાર બહુજ ઉદાર, મેટા મનવાળે ત્રિભુવન પૂજ્ય ઘણીજ મોટાઈ વાળો. મન-વિશરામી=મનના વિસામા રૂપ. વાલ વહાલે, આતમ આત્માને, મારે આધાર આશરે.] . હે સ્વામિ ! તારા જેવો સમર્થઃ પરમ ઉદાર મનના વિસામારૂપ આત્માના આધારરૂપઃ અને વહાલામાં વહાલેઃ ધણું: હું પામ્યો છું, હવે મારે બીજું શું જોઈએ ? મને જગતમાં જે કાંઈ મેળવવા જેવું હોય, કે છે, તે બધું, તું મને, મળી ગયું છે, નાથ ! ૪ દરિસણ દીઠે જિનતણું રે
- સંશય ન રહે વેધ. દિન-કર-કર–ભર પસરતાં રે -
અંધકાર–પ્રતિષેધ. વિ. દી. ૫ " [ વેધ-આડ, આંતરું, વિદન. દિન-કર-કેરભર= દિવસને કર્તા સૂર્ય, તેના કિરણેને સમૂહ, પસદંતા=