________________
૯૩
આવે, તો એમ કહી શકાય છે. અથવા વ્યવહાર નયના ઉપચરિતાદિ ભેદોની અપેક્ષાએ પર્યાયામાં દ્રવ્યનો ઉપચાર કરીને પણ એમ કહી શકાય છે. ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે.
બીજા તે દ્રવ્ય-લિંગી. રે વસ્તુ-ગ જે વસ્તુ પ્રકાશે,
આનંદ-ધન-મત-સંગી. રે વાસુ. ૬ [ શ્રમણ મુનિ, દ્રવ્ય-લિંગી વેષધારી, આનંદઘન મત-સંગી=આત્માના સ્વરૂપની વિચારણામાં આસકતમોક્ષમાં લીન.] - આ રીતે આત્માનું જ્ઞાન ધરાવતા હોય, તે જ સાચા શ્રમણે સાધુઓ છે. બીજા તે બહારથી સાધુનો વેશ-સાધુની નિશાની ધારણ કરનારા સમજવા. આ રીતે, આત્મારૂપ વસ્તુને વસ્તુગતેં–ખરેખરી રીતે જાણે છે, તે જ આનંદઘન–મતમાં આત્મા સ્વરૂપની વિચારણામાં આસક્ત રહી શકે છે, અથવા તેઓ જ મોક્ષ માર્ગમાં લીન થઈ પ્રગતિ કરી શકે છે. અને છેવટે મોક્ષમાં જઈ શકે છે. ૬ | ભાવાર્થઃ નિશ્ચય અને વ્યવહાર નથી આત્માનું
સ્વરૂપ કહ્યું છે. આત્મા નિશ્ચય નયથી એક છતાં, વ્યવહારથી સાકાર: નિરાકારઃ સચેતનઃ કર્મરૂપઃ કર્તા પરિણામીઃ કર્મના ફળ રૂપઃ એમ અનેક રૂપે પણ છે.
શ્રમણ મુનિ મહાત્માઓ કે જેઓ ભાવ અધ્યાત્મી