________________
[ નિશ્ચયનિશ્ચય નથી. ચેતનતા-પરિણામ= ચેતના-પરિણામ, જ્ઞાનાદિ ગુણ રૂપ. ચૂકે છેડે. ચેતન= આત્મા, જિન-ચંદ જિનેશ્વર દેવરૂપી ચંદ્રમા ]
દુઃખ અને સુખ રૂપે જ ભગવાય છે, તે સઘળાં કર્મનાં ફળો છે.” એમ સમજે. તેથી, વ્યવહાર નથી, તે ફળોને તે આત્મા ભગવનાર છે. અને નિશ્ચય નયથી તે એક અપૂર્વ જે પોતાના આત્માનો આનંદ છે, તેને જ ભોક્તા આત્મા છે. કેમકે–શ્રી જિનેશ્વર દેવોએ કહ્યું છે, કે “ચેતન-આત્મા પિતાને ચેતના–પરિણામ કદીયે છોડતો નથી. તેથી તે ચેતનારૂપ-જ્ઞાદિક ગુણના આનંદમાં ત્રણેય કાળમાં એ છે વધતે અંશે હમેશા લીન રહે છે. ૪ પરિણામી ચેતન, પરિણામે
જ્ઞાન કર્મ ફલ ભાવિક રે જ્ઞાન: કર્મ ફલ ચેતન કહીએ.
લેજો તેહ મનાવી. રે. વાસુ૫ [ભાવિ ભવિષ્યમાં થનારૂં. મનાવી=સમજી લે. ]
ચેતન–આત્મા તે દ્રવ્ય હોવાથી પરિણામ છે. જ્ઞાન કર્મ અને તેના ભાવિ ફલઃ તે સર્વ પરિણામો છે. એ પરિણામો રૂપે આત્મા પરિણામ પામે છે, માટે જ્ઞાન કર્મ અને તેનાં ફળને પણ, (ચેતન–આત્મા) કહેવામાં હરકત નથી. એમ બરાબર સમજી લેજે. ગુણ-ગુણિને અભેદ ઉપચાર કરવામાં