________________
૭૦.
૧૦, શ્રી-શીતલનાથ-જિન-સ્તવન
સ્યાદવાદની ખુબી. [ અહીંથી વિરતિને લગતા આત્મગુણોનું વર્ણન શરુ થતું જાય છે. તેમાં પ્રથમ તીર્થંકર પરમાત્મા અને પરમાત્મ ભાવમાં ઘટતા વિરુદ્ધ ધર્મો સ્યાદવાદથી સમજ વાની ધીરતા પ્રાપ્ત થાય છે. શ્રત સામાયિક–જૈનશાસ્ત્રની ખુબી સમજાવે છે.] (રાગ-ધનાશ્રી–ગૌડઃ “મંલીક માલા ગુણહિ વિસાલા.”
એ દેશી.) શીતલ-જિન-પતિ-લલિત-ત્રિભંગી,
વિવિધ–ભંગી મન મોહે રે, કરણ–કેમલતા તીક્ષણતા;
ઉદાસીનતા સે રે. શીતલ. ૧ લલિતકમનેહરત્રિભંગી= ત્રણ ભાંગાવાળી. વિવિધભંગી=જુદા જુદા ભાંગાઓ વાળી. ભંગ=ભાંગા, ભેદ, વિકલ્પ. કણું=દયા. કેમલતા-નરમાશ, સુંવાળાપણું, દયાળુપણું તીક્ષણતા=આકરાપણું, તીખાપણું, તીવ્રતા. ઉદાસીનતા=બેપરવાઇ, તટસ્થતા. સાહે=ભે છે. ]
લલિતસુંદર વિવિધ ભાંગાઓવાળી શ્રી શીતલનાથ જિનેશ્વર પ્રભુ સંબંધી મનોહર-ત્રિભંગી મનને મોહ પમાડે છે–આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
૧, કરુણા, કોમળતા. ૨ તિક્ષણતા અને ૩ ઉદાસીનતા,